દાંતા
Appearance
દાંતા | |
---|---|
ગામ | |
અક્ષાંશ-રેખાંશ: 24°12′11″N 72°44′41″E / 24.20306°N 72.74472°E | |
દેશ | India |
રાજ્ય | ગુજરાત |
વસ્તી (૨૦૧૧[૧]) | |
• કુલ | ૭,૭૮૪ |
ભાષાઓ | |
• અધિકૃત | ગુજરાતી, હિંદી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
દાંતા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું ગામ છે. દાંતા એ તાલુકાનું મુખ્ય મથક પણ છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Danta Population - Banaskantha, Gujarat". મેળવેલ ૧૨ ઓક્ટોબર ૨૦૧૬.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |