ડીસા રેલ્વે સ્ટેશન
Appearance
ડીસા | |
---|---|
ભારતીય રેલ્વે સ્ટેશન | |
સામાન્ય માહિતી | |
સ્થાન | ડીસા ભારત |
અક્ષાંશ-રેખાંશ | 24°14′14″N 72°10′47″E / 24.237237°N 72.179801°E |
ઊંચાઇ | 140 metres (460 ft) |
માલિક | રેલ મંત્રાલ્ય, ભારતીય રેલ |
સંચાલક | પશ્ચિમ રેલ્વે |
લાઇન | ગાંધીધામ-પાલનપુર રેલ્વે લાઈન |
પ્લેટફોર્મ | ૨ |
પાટાઓ | ૫ |
બાંધકામ | |
બાંધકામ પ્રકાર | સામાન્ય (જમીન પર) |
પાર્કિંગ | ના |
અન્ય માહિતી | |
સ્થિતિ | કાર્યરત |
સ્ટેશન કોડ | DISA |
વિસ્તાર | પશ્ચિમ રેલ્વે |
વિભાગ | અમદાવાદ |
ઈતિહાસ | |
વીજળીકરણ | ના |
સ્થાન | |
ડીસા રેલ્વે સ્ટેશન ભારતના ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં પશ્ચિમ રેલ્વે નેટવર્કની પશ્ચિમ લાઇન પર આવેલું રેલ્વે સ્ટેશન છે.[૧] [૨] ડીસા રેલ્વે સ્ટેશન પાલનપુર જંકશનથી ૨૮ કિમીના અંતરે આવેલું છે. અહીં પેસેન્જર, એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનો રોકાય છે.[૩] [૪]
નજીકના સ્ટેશનો
[ફેરફાર કરો]લોરવાડા ગાંધીધામ જંકશન તરફનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે, જ્યારે ચંડીસર પાલનપુર જંકશન તરફનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.
મુખ્ય ટ્રેનો
[ફેરફાર કરો]નીચેની એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનો બંને દિશામાં ડીસા રેલ્વે સ્ટેશન પર રોકાય છે:
- ૧૯૧૫૧/૫૨ પાલનપુર-ભુજ ઇન્ટરસિટી એક્સપ્રેસ
- ૧૪૮૦૫/૦૬ યશવંતપુર-બારમેર એસી એક્સપ્રેસ
- ૧૪૮૦૩/૦૪ ભગત કી કોઠી-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ
- ૧૪૩૨૧/૨૨ આલા હઝરત એક્સપ્રેસ (વાયા ભીલડી)
- ૧૨૯૫૯/૬૦ દાદર-ભુજ સુપરફાસ્ટ એક્સપ્રેસ
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Disa Railway Station (DISA) : Station Code, Time Table, Map, Enquiry". India: NDTV. મેળવેલ 2018-01-07.
- ↑ "DISA/Disa". India Rail Info.
- ↑ "DISA:Passenger Amenities Details As on : 31/03/2018 Division : Ahmedabad". Raildrishti.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "DISA/Disa". Raildrishti.[હંમેશ માટે મૃત કડી]