નડાબેટ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
નડાબેટ
—  ગામ  —

નડાબેટનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°21′48″N 71°30′58″E / 24.363445°N 71.516012°E / 24.363445; 71.516012
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો સુઈગામ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળા કોલેજ, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ જીરૂ, બાજરી, કઠોળ, શાકભાજી, ઘઉં

નડાબેટ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં આવેલું ગામ છે. નડાબેટ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

આ ગામ ભારત-પાકિસ્તાનની સરહદ પર આવેલું ગામ છે. તેમજ અહીં ભારતીય સીમા સુરક્ષા દળનું મથક આવેલું છે.[૧][૨]

અહીં નડેશ્વરી માતાનું પ્રખ્યાત મંદિર આવેલું છે.[૩][૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Gujarat CM celebrates Diwali with BSF Jawans at Nadabet in Banaskantha". ૩૦ ઓક્ટોબર ૨૦૧૬. Retrieved ૧૨ ઓક્ટોબર ૨૦૧૬. Check date values in: |accessdate=, |date= (મદદ)
  2. "Gujarat CM Vijay Rupani to launch Seema Darshan plan from Nada Bet". The Indian Express (અંગ્રેજી માં). ૧૨ ડિસેમ્બર ૨૦૧૬. Retrieved ૨૫ જાન્યુઆરી ૨૦૧૭. Check date values in: |access-date=, |date= (મદદ)
  3. "બનાસકાંઠા જીલ્લા પંચાયત | જીલ્લા વિષે | જોવાલાયક સ્થળો | નડેશ્વરી માતાનું મંદિર". banaskanthadp.gujarat.gov.in. Retrieved 2018-12-17. Check date values in: |accessdate= (મદદ)
  4. "બનાસકાંઠા જિલ્લાના રણમાં નડાબેટ ખાતે આવેલ નડેશ્વરી માતાજીનું મંદિર". Retrieved 2018-12-17. Check date values in: |accessdate= (મદદ)