મેપડા (તા. વડગામ)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
મેપડા
—  ગામ  —
મેપડાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 24°03′N 72°17′E / 24.05°N 72.28°E / 24.05; 72.28
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો વડગામ
સરપંચ પ્રજાપતિ રાકેશકુમાર ભીખાભાઇ[સંદર્ભ આપો]
વસ્તી ૧,૫૩૯[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી, સહકારી મંડળી, મદ્રેસા, ઈ-ગ્રામ કેન્દ્ર
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી,એરંડા, ધાણા, લસણ, ઘઉં, રાયડો, મેથી, પાલક

મેપડા (તા. વડગામ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા વડગામ તાલુકામાં આવેલું એક ભૂતપૂર્વ જાગીર નું ગામ છે. મેપડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, દૂધની ડેરી, સહકારી મંડળી, મદ્રેસા, ઈ-ગ્રામ કેન્દ્ર જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

મેપડા ગામ પાલનપુર રજવાડાના તાબા હેઠળનું ગામ હતું, જે ઠાકોર સાહેબ સોરમખાનજી મોદુંજી ને જાગીર હેઠળ ભૂખલા ગામથી મેપડા ગામ બીજી વખતમાં હિજરી સન ૧ જીલકાદ ના રોજ જાગીર પેટે મળેલું. સોરમખાનજીના પિતા મોદુંજીના નામથી આ ગામનું નામ મેપડા રાખવામાં આવેલું.[સંદર્ભ આપો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Mepada Village Population, Caste - Vadgam Banaskantha, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજી માં). Retrieved ૧ ફેબ્રુઆરી ૨૦૧૮. Check date values in: |accessdate= (મદદ)