મેથી

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
મેથી
જૈવિક વર્ગીકરણ
જગત: વનસ્પતિ
વિભાગ: સપુષ્પીય
વર્ગ: Magnoliopsida
ગૌત્ર: Fabales
કુળ: ફૈબેસી
પ્રજાતિ: Trigonella
જાતિ: T. foenum-graecum
દ્વિપદ નામ
Trigonella foenum-graecum
L.[૧]

મેથી (હિંથી:मेथी) એ એક વનસ્પતિ છે, જેના છોડ કદમાં ૧ ફુટથી નાના હોય છે. મેથીનાં પર્ણો શાક બનાવવા માટે કામ આવે છે તથા તેનાં સુકાયેલાં બીજ એટલે કે દાણા મસાલાના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ મેથી અત્યંત ગુણકારી ગણાય છે.

Fenugreek seeds(মেথি)

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]