ધોતા (તા. વડગામ)
Appearance
ધોતા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 24°03′N 72°17′E / 24.05°N 72.28°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | બનાસકાંઠા |
તાલુકો | વડગામ |
સરપંચ | ગીતાબા મફાજી રાજપૂત |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ | મકાઈ, મગફળી, બાજરી, તુવર, શાકભાજીબટાકા |
ધોતા (તા. વડગામ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા વડગામ તાલુકામાં આવેલું એક ગામ છે. ધોતા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, મગફળી, બાજરી, તુવર ,બટાકા તેમજ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે
ધોતા ગામમાં 2022ની ચુંટણી માં સરપંચ તરીકે શ્રીમતી ગીતાબા મફાજી રાજપૂત ચૂંટાઈને આવ્યા
ગામમાં આશાપુરી માતાજીનું મંદિર, વીર મહારાજનું મંદિર તેમજ શંકર ભગવાનનું મંદિર આવેલું છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |