લવાણા (તા. લાખણી)
Appearance
લવાણા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 24°06′34″N 71°46′37″E / 24.109471°N 71.777076°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | બનાસકાંઠા |
તાલુકો | લાખણી |
વસ્તી | ૫,૫૫૫ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,
દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશો | ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, |
લવાણા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા લાખણી તાલુકામાં આવેલું એક અને મોટું તેમજ વિકસિત ગામ છે. લવાણા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમજ પશુપાલન, ધંધો છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો,રાયડો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં સાત પ્રાથમિક શાળા, વિદ્યામંદિર માધ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શાળા, વિનયમંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અને આર્ટસ કોલેજ લવાણા,કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, પંચાયતઘર, ચાર આંગણવાડી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પશુ દવાખાનું તેમ જ દૂધની ડેરી, બ્રાહમણી પેટ્રોલ પં૫ જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |