કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અથવા કે.જી.બી.વી. કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી નિવાસી શાળા છે.[૧] આંતરીયાળ વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણ અધવચ્ચે છોડી દીધું હોય તેવી કન્યાઓને અહીં પ્રવેશ આપવામાં આવે છે તેમજ ભોજન, પુસ્તકો, ગણવેશ અને અન્ય સગવડો અહીં મફત આપવામાં આવે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "એસ.એસ.એ - પરીયોજનાઓ | કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય". gujarat-education.gov.in (અંગ્રેજી માં). Retrieved ૩૧ ઓગસ્ટ ૨૦૧૭. Check date values in: |accessdate= (મદદ)