પાલનપુરી બોલી
Appearance
પાલનપુરી બોલી મોટાભાગે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા પાલનપુર શહેર અને તેની આજુબાજુના પ્રદેશોમાં[૧] બોલાતી બોલી છે.[૨][૩] પાલનપુરી બોલી ગુજરાતી, સિંધી, મારવાડી અને ફારસી ભાષાઓની અસર ધરાવે છે.[૪]
જાણીતા સાહિત્યકારો
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Akilanews.com". www.akilanews.com. મેળવેલ ૨૦ જાન્યુઆરી ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "પાલણપુરી બોલીમાં કલમસિદ્ધ કવિનું કમનીય કવન". વેબગુર્જરી. ૧૬ નવેમ્બર ૨૦૧૪. મૂળ માંથી 2017-02-16 પર સંગ્રહિત. મેળવેલ ૧૯ જાન્યુઆરી ૨૦૧૭.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ Ramavat, Shishir (૨૧ ડિસેમ્બર ૨૦૧૬). "તેજ છુરી ધાર હે દુનિયોં... ભાઈ! ઘણી મકકાર હે દુનિયોં - Sandesh". Sandesh. મૂળ માંથી ૨૬ ડિસેમ્બર ૨૦૧૬ પર સંગ્રહિત. મેળવેલ ૧૯ જાન્યુઆરી ૨૦૧૭.
- ↑ "બળકટ બોલી... કસદાર કવિતા". shishir-ramavat.blogspot.in. મેળવેલ ૨૦ જાન્યુઆરી ૨૦૧૭.
પૂરક વાચન
[ફેરફાર કરો]- સિંધી, અમીરમહંમદ દીનમહંમદ (૨૦૧૧). પાલણપુરી બોલીકા બગીચા. સુકૂન પબ્લિકેશન.
- બલોચ, બલોચ લશ્કરખાન અલેદાદખાન (૧૯૩૦). પાલણપુરી લશ્કરમાલા – ભાગ પૅલા. શ્રી ભારતવિજય પ્રિન્ટિંગ પ્રેસ.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |