મારવાડી ભાષા
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
મારવાડી | |
---|---|
मारवाड़ी/مارواڑی | |
ના માટે મૂળ ભાષા | ભારત |
પ્રદેશ | મારવાડ |
વંશીયતા | મારવાડી લોકો |
સ્થાનિક વક્તાઓ | [૧] (અન્ય લોકો હિંદી હેઠળ ગણવામાં આવ્યા છે) |
ભાષા કુળ | ઇન્ડો-યુરોપીયન
|
લખાણ પદ્ધતિ | દેવનાગરી, ફારસી-અરેબિક |
ભાષાકીય કોડ | |
ISO 639-2 | mwr |
ISO 639-3 | mwr – inclusive codeIndividual codes: dhd – ધુંદારીrwr – મારવાડી (ભારત)mve – મારવાડી (પાકિસ્તાન)wry – મેરવારીmtr – મેવારીswv – શેખાવતીhoj – હારાઉતીgig – ગોઆરિયાggg – ગુરગુલા |
ગ્લોટ્ટોલોગ | Noneraja1256 રાજસ્થાનમાં વિવિધ સ્થળોએ[૩] |
ઘાટો લીલો રંગ મુખ્ય રીતે મારવાડી બોલતા લોકો અને આછો લીલો રંગ પોતાને મારવાડી ગણાવતો વિસ્તાર છે |
મારવાડી એ ભારતના રાજસ્થાન રાજ્યની રાજસ્થાની ભાષા છે. પડોશના રાજ્યો ગુજરાત અને હરિયાણા તેમજ પાકિસ્તાનના પૂર્વ ભાગ અને નેપાળમાં સ્થાયી થયેલા અમુક લોકો પણ મારવાડી ભાષા બોલે છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ૭૮ લાખ લોકો મારવાડી ભાષા બોલે છે. મોટાભાગના મારવાડી ભાષા બોલતા લોકો રાજસ્થાન અને સિંધ વિસ્તારમાં રહે છે. મારવાડીની આશરે ૧૨ જેટલી બોલીઓ છે.
મારવાડી મોટાભાગે દેવનાગરી લિપીમાં લખાય છે. પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં તે ફારસી-અરેબિક લિપીમાં લખાતી જોવા મળે છે.[૪]
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ Lua error in વિભાગ:Citation/CS1 at line 4162: attempt to index field 'url_skip' (a nil value).
- ↑ Ernst Kausen, 2006. Die Klassifikation der indogermanischen Sprachen (Microsoft Word, 133 KB)
- ↑ Lua error in વિભાગ:Citation/CS1 at line 4162: attempt to index field 'url_skip' (a nil value).
- ↑ Lua error in વિભાગ:Citation/CS1 at line 4162: attempt to index field 'url_skip' (a nil value).
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |