લખાણ પર જાઓ

ભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪

વિકિપીડિયામાંથી
ભારતની સામાન્ય ચૂંટણી ૨૦૧૪ની તારીખો
     ૭ એપ્રિલ ૨૦૧૪     ૯ એપ્રિલ ૨૦૧૪     ૧૦ એપ્રિલ ૨૦૧૪     ૧૨ એપ્રિલ ૨૦૧૪     ૧૭ એપ્રિલ ૨૦૧૪     ૨૪ એપ્રિલ ૨૦૧૪     ૩૦ એપ્રિલ ૨૦૧૪     ૭ મે ૨૦૧૪     ૧૨ મે ૨૦૧૪

ભારતમાં ૧૬મી લોકસભાની સામાન્ય ચૂંટણી ૭ એપ્રિલ, ૨૦૧૪ થી ૧૨ મે, ૨૦૧૪ દરમિયાન કુલ નવ તબક્કામાં, ભારતના ચૂંટણી ઇતિહાસમાં સૌથી લાંબી ચૂંટણી હતી. કુલ ૫૪૩ લોકસભા બેઠકો માટે "લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૧૪" યોજાઇ હતી.[] આ ચૂંટણીના પરિણામો ૧૬ મે, ૨૦૧૪ના દિવસે જાહેર કરવામાં આવ્યા. ૧૫મી લોકસભાનો સમયગાળો ૩૧ મે, ૨૦૧૪ના પૂર્ણ થયો હતો.[] ભારતનાં ચૂંટણી ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી લાંબી ચાલનાર ચૂંટણી ઉપરાંત આ સૌથી વધુ ખર્ચાળ ચૂંટણી નોંધાઇ હતી. ચૂંટણી પંચના અંદાજ પ્રમાણે આ ચૂંટણીનો સરકારી તિજોરીમાંથી થનાર ખર્ચ, સલામતી દળો અને રાજકિય પક્ષો અને ઉમેદવારોના વ્યક્તિગત ખર્ચ સિવાયનો, આશરે ૩૫ અબજ ( ૩,૫૦૦ કરોડ, ૩૫ બિલિયન) થશે.[] સેન્ટર ફોર મિડિયા સ્ટડીઝ અનુસાર રાજકિય પક્ષો આશરે ૩૦ હજાર કરોડ ( ૩૦૦ બિલિયન)નો ખર્ચ કરવામાં આવ્યો હતી. પાછલી ચૂંટણી (સામાન્ય ચૂંટણી, ૨૦૦૯) કરતાં આ ખર્ચ ત્રણ ગણો અને ૨૦૧૨ની અમેરિકન પ્રમુખપદની ચૂંટણી પછી ખર્ચની દૃષ્ટિએ વિશ્વમાં બીજા ક્રમાંકે છે.[]

ભારતીય ચૂંટણી પંચની માહિતી અનુસાર ૨૦૧૪માં ચૂંટણી વસ્તી (મતદારો) ૮૧.૪૫ કરોડ છે, જે વિશ્વમાં સૌથી મોટી છે.[] ૧૦ કરોડ જેટલા નવા યુવા મતદારોનો વધારો થયેલ છે.[]

સમયપત્રક

[ફેરફાર કરો]
પ્રદેશ કુલ મતદારક્ષેત્રો ચૂંટણી તારીખો અને મતદારક્ષેત્રોની સંખ્યા[]
  • તબક્કો ૧
  • ૭ એપ્રિલ ૨૦૧૪
  • તબક્કો ૨
  • ૯ એપ્રિલ ૨૦૧૪
  • તબક્કો ૩
  • ૧૦ એપ્રિલ ૨૦૧૪
  • તબક્કો ૪
  • ૧૨ એપ્રિલ ૨૦૧૪
  • તબક્કો ૫
  • ૧૭ એપ્રિલ ૨૦૧૪
  • તબક્કો ૬
  • ૨૪ એપ્રિલ ૨૦૧૪
  • તબક્કો ૭
  • ૩૦ એપ્રિલ ૨૦૧૪
  • તબક્કો ૮
  • ૭ મે ૨૦૧૪
  • તબક્કો ૯
  • ૧૨ મે ૨૦૧૪
આંધ્ર પ્રદેશ ૪૨ ૧૭ ૨૫
અરુણાચલ પ્રદેશ
આસામ ૧૪
બિહાર ૪૦
છત્તીસગઢ ૧૧
ગોઆ
ગુજરાત ૨૬ ૨૬
હરિયાણા ૧૦ ૧૦
હિમાચલ પ્રદેશ
જમ્મુ અને કાશ્મીર
ઝારખંડ ૧૪
કર્ણાટક ૨૮ ૨૮
કેરળ ૨૦ ૨૦
મધ્ય પ્રદેશ ૨૯ ૧૦ ૧૦
મહારાષ્ટ્ર ૪૮ ૧૦ ૧૯ ૧૯
મણિપુર
મેઘાલય
મિઝોરમ *
નાગાલેંડ
ઓરિસ્સા ૨૧ ૧૦ ૧૧
પંજાબ ૧૩ ૧૩
રાજસ્થાન ૨૫ ૨૦
સિક્કિમ
તમિલનાડુ ૩૯ ૩૯
ત્રિપુરા
ઉત્તર પ્રદેશ ૮૦ ૧૦ ૧૧ ૧૨ ૧૪ ૧૫ ૧૮
ઉત્તરાખંડ
પશ્ચિમ બંગાળ ૪૨ ૧૭
અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ
ચંડીગઢ
દાદરા અને નગરહવેલી
દમણ અને દીવ
લક્ષદ્વીપ
દિલ્હી
પોંડિચેરી
સ્પર્ધામાં મતદારક્ષેત્રો ૫૪૩ ૬ + ૧* ૯૧ ૧૨૧ ૧૧૭ ૮૯ ૬૪ ૪૧
આ તબક્કા પછી
કુલ મતદારક્ષેત્રોમાં
પૂર્ણ થયેલું મતદાન
૧૭* ૧૦૪ ૧૧૧ ૨૩૨ ૩૪૯ ૪૩૮ ૫૦૨ ૫૪૩

* ભારતના ચૂંટણી પંચે મિઝોરમમાં મતદાન તારીખ ૧૧ એપ્રિલ ઠેરાવી હતી.[]

આ પણ જૂઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "India General Elections 2014".
  2. "Terms of Houses, Election Commission of India". મૂળ માંથી 9 ફેબ્રુઆરી 2014 પર સંગ્રહિત. મેળવેલ 10 June 2013. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  3. loksabha-2014.com/lok-sabha-election-2014-live/1/
  4. "India's spend on elections could challenge US record: report". NDTV.com. 10 March 2014. મેળવેલ 14 March 2014. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  5. "Number of Registered Voters in India reaches 814.5 Mn in 2014". news.biharprabha.com. Indo-Asian News Service. મેળવેલ 23 February 2014. {{cite news}}: Check date values in: |access-date= (મદદ)
  6. "India announces election dates". Al Jazeera. મેળવેલ 14 March 2014. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  7. "General Elections – 2014 : Schedule of Elections" (PDF). 5 March 2014. મૂળ (PDF) માંથી 3 એપ્રિલ 2014 પર સંગ્રહિત. મેળવેલ 5 March 2014. {{cite web}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  8. "EC defers Mizoram poll date on Bru voters issue". PTI. Times of India. April 8, 2014. મેળવેલ April 8, 2014. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)