લખાણ પર જાઓ

ગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૭

વિકિપીડિયામાંથી
ગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૭

← ૨૦૧૨ ૯ અને ૧૪ ડિસેમ્બર ૨૦૧૭ ૨૦૨૨ →
મત૬૮.૪૧%
 
પક્ષ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ
બહુમત મત 1,47,24,427 1,24,38,937
મતની ટકાવારી 49.1% 41.4%

ગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૭ના પરિણામો

મુખ્ય મંત્રી before election

વિજય રૂપાણી
ભારતીય જનતા પક્ષ

મુખ્ય મંત્રી

વિજય રૂપાણી
ભારતીય જનતા પક્ષ

ભારતના ગુજરાત રાજ્યમાં ચૌદમી વિધાનસભા ચૂંટણી ડિસેમ્બર ૨૦૧૭ દરમિયાન ૧૮૨ બેઠકો માટે યોજવામાં આવી હતી.[]

પાશ્વભૂમિકા

[ફેરફાર કરો]

ભારતના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાય છે. સરકાર જો બહુમતી હોય તો જ સત્તામાં રહી શકે છે. ગુજરાતનો દરેક નાગરિક ૧૮ કે તેથી વધુ વય ધરાવે છે, મત આપી શકે છે. ચૂંટણીના પરિણામ પછી ગર્વનર બહુમતી ધરાવતા પક્ષને સરકાર રચવા માટે આમંત્રણ આપે છે. ગુજરાતમાં ભારતીય જનતા પક્ષ ‍(ભાજપ) અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (કોંગ્રેસ‌)ની પકડ રહી છે.

ચૂંટણી પ્રક્રિયામાં ફેરફાર

[ફેરફાર કરો]

VVPAT ‍(Voter-verified paper audit trail) લગાવેલા EVM વડે રાજ્યમાં ૫૦,૧૨૮ મતદાન મથકો પર ચૂંટણી યોજવામાં આવશે. સમગ્ર રાજ્યમાં VVPATનો ઉપયોગ પ્રથમ વખત થાય છે.[]

ગુજરાતમાં ૪ કરોડ ૩૩ લાખ મતદારો ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૭ મુજબ નોંધણી થયેલા છે.[]

૨૦૧૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં નોંધાયેલા મતદારો
ક્રમાંક મતદાર સમૂહ સંખ્યા
પુરુષ ૨,૨૫,૫૭,૦૩૨
સ્ત્રી ૨,૦૭,૫૭,૦૩૨
નાન્યતર ૧૬૯
- કુલ મતદારો ૪,૩૩,૧૧,૩૨૧

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કાઓમાં ૯ ડિસેમ્બર અને ૧૪ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ યોજાઇ હતી.[][]

ચૂંટણી પહેલાના તારણો

[ફેરફાર કરો]
તારીખ સંદર્ભ એજન્સી
કુલ બેઠકો ભાજપ કોંગ્રેસ અન્ય
૩૧ ઓગસ્ટ ૨૦૧૭ [] ABP ન્યૂઝ (લોકનિતિ CSDS) તારણ ૧૮૨ ૧૪૪-૧૫૨ ૨૬-૩૨
૧૪ ઓક્ટોબર ૨૦૧૭ [] ઇન્ડિયા-ટુડે (Axis) તારણ ૧૮૨ ૧૨૦-૧૩૫ ૫૫-૭૦ ૦-૩
૨૫ ઓક્ટોબર ૨૦૧૭ [] ટાઇમ્સ નાઉ (VMR) તારણ ૧૮૨ ૧૧૮-૧૩૪ ૪૯-૬૧ ૦-૨
તારીખ સંદર્ભ એજન્સી
મત ટકાવારી (કુલ) ભાજપ કોંગ્રેસ અન્ય
૩૧ ઓગસ્ટ ૨૦૧૭ [] ABP ન્યૂઝ (લોકનિતિ CSDS) તારણ ૧૦૦% ૫૯% ૨૯% ૧૨%
૨૪ ઓક્ટોબર ૨૦૧૭ [૧૦] ઇન્ડિયા-ટુડે (Axis) તારણ ૧૦૦% ૪૮% ૩૮% ૧૨-૧૪%
૨૫ ઓક્ટોબર ૨૦૧૭ [૧૧] ટાઇમ્સ નાઉ (VMR) તારણ ૧૦૦% ૫૨% ૩૭% ૧૧%

પરિણામો

[ફેરફાર કરો]

મતગણતરી ૧૮ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ કરવામાં આવી હતી. કુલ મતોના ૧.૯% મતોએ 'ઉપરમાંથી કોઇ નહી' (None of the Above) વિકલ્પ પસંદ કર્યો હતો, જેની સંખ્યા ૫ લાખથી વધુ હતી[૧૨]

૯-૧૪ ડિસેમ્બર ૨૦૧૭ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ
પક્ષો અને જોડાણો કુલ મત બેઠકો
મત % ±મત ટકા જીત +/−
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) 99 Decrease16
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (કોંગ્રેસ) 77 Increase16
ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP) 2 Increase2
નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) 1 Decrease1
અપક્ષ 3 Increase2
કુલ 100.00 182 ±0

મતવિસ્તાર પ્રમાણે પરિણામ

[ફેરફાર કરો]
ક્રમ. બેઠક વિજેતા પક્ષ
અબડાસા પ્રદ્યુમનસિંહ જાડેજા કોંગ્રેસ
માંડવી વિરેન્દ્રસિંહ જાડેજા ભાજપ
ભુજ ડો. નિમાબેન આચાર્ય ભાજપ
અંજાર વાસણભાઇ ગોપાલભાઇ આહિર ભાજપ
ગાંધીધામ મલતીબેન મહેશ્વરી ભાજપ
રાપર સંતોકબેન આરેઠિયા કોંગ્રેસ
વાવ ગેનીબેન ઠાકોર કોંગ્રેસ
થરાદ પરબતભાઇ પટેલ ભાજપ
ધાનેરા નાથાભાઇ પટેલ કોંગ્રેસ
૧૦ દાંતા કાંતિબેન ખરાડી કોંગ્રેસ
૧૧ વડગામ જિજ્ઞેશ મેવાણી અપક્ષ
૧૨ પાલનપુર મહેશ પટેલ કોંગ્રેસ
૧૩ ડીસા શશિકાંત પંડ્યા ભાજપ
૧૪ દિયોદર શિવાભાઇ ભુરિયા કોંગ્રેસ
૧૫ કાંકરેજ કિરિટસિંહ વાઘેલા ભાજપ
૧૬ રાધનપુર અલ્પેશ ઠાકોર કોંગ્રેસ
૧૭ ચાણસ્મા દિલિપકુમાર ઠાકોર ભાજપ
૧૮ પાટણ કિરિટકુમાર પટેલ કોંગ્રેસ
૧૯ સિદ્ધપુર ચંદનજી ઠાકોર કોંગ્રેસ
૨૦ ખેરાલુ ભરતસિંહજી ડાભી ભાજપ
૨૧ ઉંઝા ડો. આશાબેન પટેલ કોંગ્રેસ
૨૨ વિસનગર ઋષિકેશ પટેલ ભાજપ
૨૩ બેચરાજી ભરતજી ઠાકોર કોંગ્રેસ
૨૪ કડી પુંજાભાઇ સોલંકી ભાજપ
૨૫ મહેસાણા નિતિન પટેલ ભાજપ
૨૬ વિજાપુર રમણભાઇ પટેલ ભાજપ
૨૭ હિંમતનગર રાજુભાઇ ચાવડા ભાજપ
૨૮ ઇડર હિતુ કનોડિયા ભાજપ
૨૯ ખેડબ્રહ્મા અશ્વિનભાઇ કોટવાલ કોંગ્રેસ
૩૦ ભિલોડા ડો. અનિલ જોશિયારા કોંગ્રેસ
૩૧ મોડાસા રાજેન્દ્રસિંહ ઠાકોર કોંગ્રેસ
૩૨ બાયડ ધવલસિંહ ઝાલા કોંગ્રેસ
૩૩ પ્રાંતિજ ગજેન્દ્રસિંહ પરમાર ભાજપ
૩૪ દહેગામ બલરાજસિંહ ચૌહાણ ભાજપ
૩૫ ગાંધીનગર દક્ષિણ શંભુજી ઠાકોર ભાજપ
૩૬ ગાંધીનગર ઉત્તર ડો. સી. જે. ચાવડા કોંગ્રેસ
૩૭ માણસા સુરેશકુમાર પટેલ કોંગ્રેસ
૩૮ કલોલ બળદેવજી ઠાકોર કોંગ્રેસ
૩૯ વિરમગામ લાખાભાઇ ભરવાડ કોંગ્રેસ
૪૦ સાણંદ કનુભાઇ પટેલ ભાજપ
૪૧ ઘાટલોડિયા ભુપેન્દ્રભાઇ પટેલ ભાજપ
૪૨ વેજલપુર કિશોર ચૌહાણ ભાજપ
૪૩ વટવા પ્રદિપસિંહ જાડેજા ભાજપ
૪૪ એલિસ બ્રિજ રાકેશ પટેલ ભાજપ
૪૫ નારણપુરા કૌશિક પટેલ ભાજપ
૪૬ નિકોલ જગદિશ પંચાલ ભાજપ
૪૭ નરોડા બલરામ થવાની ભાજપ
૪૮ ઠક્કર બાપાનગર વલ્લભ કાકડિયા ભાજપ
૪૯ બાપુનગર હિંમતસિંહ પટેલ કોંગ્રેસ
૫૦ અમરાઇવાડી હસમુખભાઇ પટેલ ભાજપ
૫૧ દરિયાપુર ગ્યુસુદ્દિન શૈખ કોંગ્રેસ
૫૨ જમાલપુર-ખાડિયા ઇમરાન ખેડાવાલા કોંગ્રેસ
૫૩ મણિનગર સુરેશ પટેલ ભાજપ
૫૪ દાણીલીમડા શૈલેશ પરમાર કોંગ્રેસ
૫૫ સાબરમતી અરવિંદકુમાર પટેલ ભાજપ
૫૬ અસારવા પ્રદિપભાઇ પરમાર ભાજપ
૫૭ દસક્રોઇ બાબુ જમના પટેલ ભાજપ
૫૮ ધોળકા ભુપેન્દ્રસિંહ ચુડાસમા ભાજપ
૫૯ ધંધુકા રાજેશ ગોહિલ કોંગ્રેસ
૬૦ દસાડા નૌશાદજી સોલંકી કોંગ્રેસ
૬૧ લિમડી સોમા ગાંડા કોળીપટેલ કોંગ્રેસ
૬૨ વઢવાણ ધનજીભાઇ પટેલ ભાજપ
૬૩ ચોટિલા ઋત્વિક મકવાણા કોંગ્રેસ
૬૪ ધ્રાગંધા પરસોત્તમ સાબરિયા કોંગ્રેસ
૬૫ મોરબી બ્રિજેશ મેરજા કોંગ્રેસ
૬૬ ટંકારા લલિત કાગથરા કોંગ્રેસ
૬૭ વાંકાનેર મહમદ જાવેદ પીરજાદા કોંગ્રેસ
૬૮ રાજકોટ પૂર્વ અરવિંદ રૈયાણી ભાજપ
૬૯ રાજકોટ પશ્ચિમ વિજય રૂપાણી ભાજપ
૭૦ રાજકોટ દક્ષિણ ગોવિંદ પટેલ ભાજપ
૭૧ રાજકોટ ગ્રામ્ય લાખાભાઇ સાગઠિયા ભાજપ
૭૨ જસદણ કુવરજીભાઈ બાવળિયા ભાજપ
૭૩ ગોંડલ ગીતાબા જયરાજસિંહ જાડેજા ભાજપ
૭૪ જેતપુર જયેશ રાદડિયા ભાજપ
૭૫ ધોરાજી લલિત વસોયા કોંગ્રેસ
૭૬ કાલાવાડ પ્રવીણ મુસડીયા કોંગ્રેસ
૭૭ જામનગર ગ્રામ્ય વલ્લભભાઇ ધરાવિયા કોંગ્રેસ
૭૮ જામનગર ઉત્તર ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ભાજપ
૭૯ જામનગર દક્ષિણ આર.સી. ફળદુ ભાજપ
૮૦ જામ જોધપુર ચિરાગ કાલરીયા કોંગ્રેસ
૮૧ ખંભાળિયા વિક્રમ માદામ કોંગ્રેસ
૮૨ દ્વારકા પબુભા માણેક ભાજપ
૮૩ પોરબંદર બાબુ બોખરીયા ભાજપ
૮૪ કુતિયાણા કાંધલ જાડેજા NCP
૮૫ માણાવદર જવાહર ચાવડા કોંગ્રેસ
૮૬ જુનાગઢ ભીખાભાઇ જોશી કોંગ્રેસ
૮૭ વિસાવદર હર્ષદ રિબાડિયા કોંગ્રેસ
૮૮ કેશોદ દેવભાઇ માલમ ભાજપ
૮૯ માંગરોળ બાબુભાઇ વાજા કોંગ્રેસ
૯૦ સોમનાથ વિમલભાઇ ચુડાસમા કોંગ્રેસ
૯૧ તાલાલા ભગાભાઇ આહિર કોંગ્રેસ
૯૨ કોડિનાર મોહનભાઇ વાળા કોંગ્રેસ
૯૩ ઉના પુંજાભાઇ વંશ કોંગ્રેસ
૯૪ ધારી જે. વી. કાકડિયા કોંગ્રેસ
૯૫ અમરેલી પરેશ ધાનાની કોંગ્રેસ
૯૬ લાઠી વિરજીભાઇ થુમ્માર કોંગ્રેસ
૯૭ સાવરકુંડલા પ્રતાપ દુધાત કોંગ્રેસ
૯૮ રાજુલા અમરિશ ડેર કોંગ્રેસ
૯૯ મહુવા રાઘવભાઇ મકવાણા ભાજપ
૧૦૦ તળાજા કનુભાઇ બારૈયા કોંગ્રેસ
૧૦૧ ગરિયાધર કેશુભાઇ નાકર્ણી ભાજપ
૧૦૨ પાલિતાણા ભીખાભાઇ બારૈયા ભાજપ
૧૦૩ ભાવનગર ગ્રામ્ય પરસોત્તમ સોલંકી ભાજપ
૧૦૪ ભાવનગર પૂર્વ વિભાવરી દવે ભાજપ
૧૦૫ ભાવનગર પશ્ચિમ જીત વાઘાણી ભાજપ
૧૦૬ ગઢડા પ્રવીણભાઇ મારુ કોંગ્રેસ
૧૦૭ બોટાદ સૌરભ પટેલ ભાજપ
૧૦૮ ખંભાત મયુર રાવલ ભાજપ
૧૦૯ બોરસદ રાજેન્દ્રસિંહ પરમાર કોંગ્રેસ
૧૧૦ અંકલાવ અમિત ચાવડા કોંગ્રેસ
૧૧૧ ઉમરેઠ ગોવિંદ પરમાર ભાજપ
૧૧૨ આણંદ કાંતિભાઇ સોધરપરમાર કોંગ્રેસ
૧૧૩ પેટલાદ નિરંજન પટેલ કોંગ્રેસ
૧૧૪ સોજીત્રા પુનમભાઇ પરમાર કોંગ્રેસ
૧૧૫ માતર કેસરીસિંહ સોલંકી ભાજપ
૧૧૬ નડિયાદ પંકજ દેસાઇ ભાજપ
૧૧૭ મહેમદાવાદ અર્જુનસિંહ ચૌહાણ ભાજપ
૧૧૮ મહુધા ઇન્દ્રજીતસિંહ પરમાર કોંગ્રેસ
૧૧૯ ઠાસરા કાંતિભાઇ પરમાર કોંગ્રેસ
૧૨૦ કપડવંજ કાલાભાઇ ડાભી કોંગ્રેસ
૧૨૧ બાલાસિનોર અજીતસિંહ ચૌહાણ કોંગ્રેસ
૧૨૨ લુણાવાડા રતનસિંહ રાઠોડ અપક્ષ
૧૨૩ સંતરામપુર કુબેરભાઇ ડિંડોર ભાજપ
૧૨૪ શહેરા જેઠાભાઇ આહિર ભાજપ
૧૨૫ મોરવા હડફ ભુપેન્દ્રસિંહ ખાંટ અપક્ષ
૧૨૬ ગોધરા સી.કે. રાઉલજી ભાજપ
૧૨૭ કાલોલ સુમનાબેન ચૌહાણ ભાજપ
૧૨૮ હાલોલ જયદ્રથસિંહજી પરમાર ભાજપ
૧૨૯ ફતેપુરા રમેશભાઇ કટારા ભાજપ
૧૩૦ ઝાલોદ ભાવેશ કટારા કોંગ્રેસ
૧૩૧ લિમખેડા શૈલેશભાઇ ભાભોર ભાજપ
૧૩૨ દાહોદ વજેસિંહ પનાડા કોંગ્રેસ
૧૩૩ ગરબાડા ચંદ્રિકાબેન બારૈયા કોંગ્રેસ
૧૩૪ દેવગઢબારિયા બચુભાઇ ખાબડ ભાજપ
૧૩૫ સાવલી કેતન ઇનામદાર ભાજપ
૧૩૬ વાઘોડિયા મધુ શ્રીવાસ્તવ ભાજપ
૧૩૭ છોટા ઉદેપુર મોહન રાઠવા કોંગ્રેસ
૧૩૮ જેતપુર સુખરામભાઇ રાઠવા કોંગ્રેસ
૧૩૯ સંખેડા અભેસિંહ તાડવી ભાજપ
૧૪૦ ડભોઇ શૈલેશ પટેલ 'સોટ્ટા' ભાજપ
૧૪૧ વડોદરા શહેર મનિષા વકીલ ભાજપ
૧૪૨ સયાજીગંજ જીતેન્દ્ર સુખડિયા ભાજપ
૧૪૩ અકોટા સીમા મોહિલે ભાજપ
૧૪૪ રાવપુરા રાજેન્દ્ર ત્રિવેદી ભાજપ
૧૪૫ માંજલપુર યોગેશ પટેલ ભાજપ
૧૪૬ પાદરા જશપાલસિંહ ઠાકોર કોંગ્રેસ
૧૪૭ કરજણ અક્ષય પટેલ કોંગ્રેસ
૧૪૮ નાંદોદ પ્રેમસિંહભાઇ વસાવા કોંગ્રેસ
૧૪૯ ડેડિયાપાડા મહેશભાઇ વસાવા BTP
૧૫૦ જંબુસર સંજયભાઇ સોલંકી કોંગ્રેસ
૧૫૧ વાગરા અરુણસિંહ રાણા ભાજપ
૧૫૨ ઝઘડિયા છોટુભાઇ વસાવા BTP
૧૫૩ ભરુચ દુષ્યંત પટેલ ભાજપ
૧૫૪ અંકલેશ્વર ઇશ્વરસિંહ પટેલ ભાજપ
૧૫૫ ઓલપાડ મુકેશ પટેલ ભાજપ
૧૫૬ માંગરોળ ગણપત વસાવા ભાજપ
૧૫૭ માંડવી આનંદભાઇ ચૌધરી કોંગ્રેસ
૧૫૮ કામરેજ વી. ડી. ઝાલાવાડિયા ભાજપ
૧૫૯ સુરત પૂર્વ અરવિંદ રાણા ભાજપ
૧૬૦ સુરત ઉત્તર કાંતિભાઇ બાલાર ભાજપ
૧૬૧ વરાછા માર્ગ કુમારભાઇ કાનાની ભાજપ
૧૬૨ કારંજ પ્રવીણભાઇ ઘોઘારી ભાજપ
૧૬૩ લિંબાયત સંગીતા પાટીલ ભાજપ
૧૬૪ ઉધના વિવેક પટેલ ભાજપ
૧૬૫ મજુરા હર્ષ સંઘવી ભાજપ
૧૬૬ કતારગામ વિનોદભાઇ મોરડિયા ભાજપ
૧૬૭ સુરત પશ્ચિમ પુર્ણેશ મોદી ભાજપ
૧૬૮ ચોર્યાસી ઝંખના પટેલ ભાજપ
૧૬૯ બારડોલી ઇશ્વરભાઇ પરમાર ભાજપ
૧૭૦ મહુવા મોહનભાઇ ધોડિયા ભાજપ
૧૭૧ વ્યારા પુનાભાઇ ગામિત કોંગ્રેસ
૧૭૨ નિઝર સુનિલ ગામિત કોંગ્રેસ
૧૭૩ ડાંગ મંગલભાઇ ગાવિત કોંગ્રેસ
૧૭૪ જલાલપોર આર. સી. પટેલ ભાજપ
૧૭૫ નવસારી પિયુષ દેસાઇ ભાજપ
૧૭૬ ગણદેવી નરેશ પટેલ ભાજપ
૧૭૭ વાંસદા અનંતકુમાર પટેલ કોંગ્રેસ
૧૭૮ ધરમપુર અરવિંદ પટેલ ભાજપ
૧૭૯ વલસાડ ભરત પટેલ ભાજપ
૧૮૦ પારડી કનુભાઇ દેસાઇ ભાજપ
૧૮૧ કપરાડા જિતુભાઇ ચૌધરી કોંગ્રેસ
૧૮૨ ઉમરગામ રમણલાલ પાટકર ભાજપ

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Gujarat Assembly elections on Dec 9, 14". The Hindu Business Line. ૨૫ ઓક્ટોબર ૨૦૧૭. મેળવેલ ૨૫ ઓક્ટોબર ૨૦૧૭.
  2. "Explained: What is VVPAT".
  3. http://www.business-standard.com/article/politics/gujarat-elections-will-be-held-in-december-evm-vvpats-to-be-used-ec-117101000969_1.html
  4. "Schedule for the General Election to the Legislative Assembly of Gujarat, 2017". Press Information Bureau. ૨૫ ઓક્ટોબર ૨૦૧૭. મેળવેલ ૧૪ નવેમ્બર ૨૦૧૭.
  5. "Gujarat Assembly poll dates announced". Times of India. ૨ નવેમ્બર ૨૦૧૭. મેળવેલ ૧૪ નવેમ્બર ૨૦૧૭.
  6. "ABP News Opinion Poll: BJP set to sweep Gujarat". ABP Live. ૩૧ ઓગસ્ટ ૨૦૧૭. મૂળ માંથી 2017-11-12 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૭.
  7. "Gujarat Opinion Poll: Pride for Gujarati PM biggest challenge for Congress alliance". ABP Live. ૨૪ ઓક્ટોબર ૨૦૧૭. મેળવેલ ૨૪ ઓક્ટોબર ૨૦૧૭.
  8. "Gujarat Assembly elections 2017: Times Now-VMR opinion survey gives BJP the upper hand". Times Now. ૨૫ ઓક્ટોબર ૨૦૧૭. મેળવેલ ૨૫ ઓક્ટોબર ૨૦૧૭.
  9. "ABP News Opinion Poll: BJP set to sweep Gujarat". ABP Live. ૩૧ ઓગસ્ટ ૨૦૧૭. મૂળ માંથી 2017-11-12 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૭.
  10. "Gujarat Opinion Poll: Pride for Gujarati PM biggest challenge for Congress alliance". ABP Live. ૨૪ ઓક્ટોબર ૨૦૧૭. મેળવેલ ૨૪ ઓક્ટોબર ૨૦૧૭.
  11. "Gujarat Assembly elections 2017: Times Now-VMR opinion survey gives BJP the upper hand". Times Now. ૨૫ ઓક્ટોબર ૨૦૧૭. મેળવેલ ૨૫ ઓક્ટોબર ૨૦૧૭.
  12. http://www.thehindu.com/elections/when-nota-edged-past-national-parties-in-gujarat/article21831255.ece

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]