પરબતભાઇ પટેલ
Appearance
પરબતભાઇ પટેલ | |
---|---|
લોકસભાના સંસદ સભ્ય | |
પદ પર | |
Assumed office ૨૩ મે ૨૦૧૯ | |
બેઠક | બનાસકાંઠા |
અંગત વિગતો | |
જન્મ | ભાચર, બનાસકાંઠા, ગુજરાત, ભારત | 4 September 1957
નાગરિકતા | ભારતીય |
રાષ્ટ્રીયતા | ભારતીય |
રાજકીય પક્ષ | ભારતીય જનતા પાર્ટી |
નિવાસસ્થાન | થરાદ |
પરબતભાઇ પટેલ ૨૦૧૯માં બનાસકાંઠા લોક સભા મતવિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટાયેલા સંસદ સભ્ય છે.[૧][૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Banaskantha Lok Sabha Election Result 2019: BJP's Parbatbhai Savabhai Patel wins by a huge margin". DNA India (અંગ્રેજીમાં). 2019-05-24. મેળવેલ 2020-04-22.
- ↑ "Banaskantha Election Results 2019: BJP Parbatbhai Patel won by 3.68 lakh votes and will be Banaskantha PM". www.timesnownews.com (અંગ્રેજીમાં). મેળવેલ 2020-04-22.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |