લખાણ પર જાઓ

નવસારી લોક સભા મતવિસ્તાર

વિકિપીડિયામાંથી

નવસારી લોક સભા મતવિસ્તાર પશ્ચિમ ભારતના ગુજરાતના ૨૬ લોક સભા મતવિસ્તારો પૈકીનો એક છે. આ મતવિસ્તાર ૨૦૦૮માં સંસદીય મતવિસ્તારના સીમાંકનના અમલીકરણના ભાગ રૂપે બનાવવામાં આવ્યો હતો[] અને ૨૦૦૯માં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી. તેના પ્રથમ સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના ચંદ્રકાંત રઘુનાથ પાટીલ હતા. ૨૦૧૯ની છેલ્લી ચૂંટણીમાં પણ સી.આર. પાટીલ વિજેતા થયા હતા.

વિધાનસભા વિભાગો

[ફેરફાર કરો]

૨૦૧૪ મુજબ, નવસારી લોક સભા મતવિસ્તારમાં સાત વિધાનસભા વિભાગોનો સમાવેશ થાય છે: []

મતવિસ્તાર ક્રમાંક મતવિસ્તાર આરક્ષિત? જિલ્લો ધારાસભ્ય પક્ષ ૨૦૧૯માં વિજેતા
૧૬૩ લિંબાયત ના સુરત સંગીતા પાટીલ ભાજપ ભાજપ
૧૬૪ ઉધના વિવેક પટેલ
૧૬૫ મજુરા હર્ષ સંઘવી
૧૬૮ ચોર્યાસી ઝંખનાબેન પટેલ
૧૭૪ જલાલપોર નવસારી આર.સી.પટેલ
૧૭૫ નવસારી પિયુષ દેસાઈ
૧૭૬ ગણદેવી એસ.ટી. નરેશ પટેલ

સંસદ સભ્યો

[ફેરફાર કરો]
ચૂંટણી સંસદ સભ્ય પક્ષ
૨૦૦૯ સી.આર.પાટીલ ભારતીય જનતા પાર્ટી
૨૦૧૪
૨૦૧૯

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). Election Commission of India. પૃષ્ઠ 148.