માંડવી લોક સભા મતવિસ્તાર
Appearance
માંડવી લોક સભા મતવિસ્તાર ભારત દેશના ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલ એક લોકસભા સંસદીય મતવિસ્તાર હતો. ૨૦૦૮ પછીના સમયમાં મતવિસ્તાર પુન:રચનાને કારણે આ બેઠકના સ્થાને બારડોલી લોક સભા મતવિસ્તારની રચના થઇ હતી.
સંસદસભ્યો
[ફેરફાર કરો]વર્ષ | વિજેતા | પક્ષ |
---|---|---|
૧૯૫૨-૬૧ | અન્ય મતવિસ્તાર અંતર્ગત | |
૧૯૬૨ | સી. એમ. કેદારીયા | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
૧૯૬૭ | સી. એમ. કેદારીયા | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
૧૯૬૭ | સી. એમ. કેદારીયા | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
૧૯૭૧ | અમરસિંહ ચૌધરી | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
૧૯૭૭ | છીતુભાઈ ગામિત | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
૧૯૮૦ | છીતુભાઈ ગામિત | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
૧૯૮૪ | છીતુભાઈ ગામિત | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
૧૯૮૯ | છીતુભાઈ ગામિત | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
૧૯૯૧ | છીતુભાઈ ગામિત | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
૧૯૯૬ | છીતુભાઈ ગામિત | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
૧૯૯૮ | છીતુભાઈ ગામિત | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
૧૯૯૯ | માનસિંહ પટેલ | ભારતીય જનતા પાર્ટી |
૨૦૦૪ | તુષાર અમરસિંહ ચૌધરી | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |