મહુધા

વિકિપીડિયામાંથી
મહુધા
—  નગર  —
મહુધાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°49′N 72°56′E / 22.82°N 72.93°E / 22.82; 72.93
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ખેડા
વસ્તી ૧૫,૭૮૦ (૨૦૦૧[૧])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 37 metres (121 ft)

મહુધા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના મહુધા તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે.

શિક્ષણ સંસ્થાઓ[ફેરફાર કરો]

  • શ્રી એમ.ડી. શાહ એન્ડ બી.ડી. પટેલ આટર્સ એન્ડ કોમર્સ કોલેજ, મહુધા
  • શ્રી એમ.કે.એમ. માઘ્યમિક તથા ઉચ્ચતર માઘ્યમિક હાઈસ્કુલ, મહુધા
  • શ્રી નાગરીક કન્યા વિઘાલય, હાઈસ્કુલ, મહુધા

જાણીતા વ્યક્તિઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. મૂળ માંથી ૧૬ જૂન ૨૦૦૪ પર સંગ્રહિત. મેળવેલ ૧ નવેમ્બર ૨૦૦૮.
  2. "Nairobi club proud that member's son to be RBI governor". ૨૨ ઓગસ્ટ ૨૦૧૬. મેળવેલ ૨૬ નવેમ્બર ૨૦૧૬.