લખાણ પર જાઓ

કઠલાલ

વિકિપીડિયામાંથી
કઠલાલ
—  નગર  —
કઠલાલનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°53′N 72°58′E / 22.88°N 72.96°E / 22.88; 72.96
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ખેડા
વસ્તી ૨૨,૦૭૧ (૨૦૧૧[])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 33 metres (108 ft)

કઠલાલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાનું મુખ્ય મથક અને નગરપાલિકા છે.

કઠલાલ બસ સ્ટેશન

કઠલાલ મોહર નદીના કિનારે આવેલું છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Kathlal Population Census 2011". મેળવેલ ૧૦ ઓક્ટોબર ૨૦૧૬.
  2. "વિઘ્નહર્તા ગણેશજીનું વિસર્જન સંપન્ન". મેળવેલ ૧૦ ઓક્ટોબર ૨૦૧૬.