મહેમદાવાદ તાલુકો

વિકિપીડિયામાંથી
મહેમદાવાદ તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોખેડા
મુખ્ય મથકમહેમદાવાદ
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

મહેમદાવાદ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં આવેલો તાલુકો છે. મહેમદાવાદ તાલુકાનું મુખ્ય મથક છે.

ભૂગોળ[ફેરફાર કરો]

મેશ્વો આ તાલુકાની મુખ્ય નદી છે. તે સમાદ્રા ગામ નજીક વાત્રક નદીને મળે છે.[૧]

મહેમદાવાદ તાલુકાના ગામો[ફેરફાર કરો]

મહેમદાવાદ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ[ફેરફાર કરો]

  1. "મહેમદાવાદ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મૂળ માંથી ૪ માર્ચ ૨૦૨૪ પર સંગ્રહિત. મેળવેલ ૪ માર્ચ ૨૦૨૪.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]