રાણાવાવ તાલુકો
Appearance
રાણાવાવ તાલુકો | |
---|---|
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | પોરબંદર |
મુખ્ય મથક | રાણાવાવ |
વિસ્તાર | |
• કુલ | ૫૮૮ km2 (૨૨૭ sq mi) |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
રાણાવાવ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લાનો તાલુકો છે. રાણાવાવ ખાતે આ તાલુકાનું મુખ્ય મથક આવેલું છે.
ભૂગોળ
[ફેરફાર કરો]રાણાવાવ તાલુકાનો વિસ્તાર આશરે ૫૮૮ ચો. કિમી. જેટલો છે. તાલુકામાં બરડાની ડુંગરમાળા આવેલી છે, જે ૪૮ ચો.કિમી.માં ફેલાયેલી છે. આ ડુંગરમાળા ૩૦૦ થી ૩૫૦ મીટર ઊંચાઇ ધરાવે છે. બરડાની ખીણો અને ટેકરીઓ સિવાય તાલુકો સપાટ છે. અહીં સરેરાશ વાર્ષિક વરસાદ ૩૧૪ મીમી જેટલો થાય છે.[૧]
જામનગર જિલ્લો | ||||
પોરબંદર તાલુકો | કુતિયાણા તાલુકો | |||
| ||||
પોરબંદર તાલુકો |
રાણાવાવ તાલુકામાં આવેલાં ગામો[૨]
[ફેરફાર કરો]
| ||||||||||||||||
|
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ "રાણાવાવ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મૂળ માંથી ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૪ પર સંગ્રહિત. મેળવેલ ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૪.
- ↑ "ગામોની યાદી, તા. પં. રાણાવાવ".
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- રાણાવાવ તાલુકા પંચાયતની વેબસાઇટ
- રાણાવાવ, ગુજરાતી વિશ્વકોશ પર.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |