રાણાવાવ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
રાણાવાવ
—  નગર  —
રાણાવાવનુ
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°41′N 69°45′E / 21.68°N 69.75°E / 21.68; 69.75Coordinates: 21°41′N 69°45′E / 21.68°N 69.75°E / 21.68; 69.75
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો પોરબંદર
વસ્તી ૨૪,૨૦૨ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર આઇએસટી (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• ૪૦ મીટર (૧૩૦ ફુ)

રાણાવાવ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લાનો મહત્વનો તાલુકો છે. રાણાવાવ ખાતે આ તાલુકાનું મુખ્ય મથક આવેલું છે.

માહિતી[ફેરફાર કરો]

વસ્તી ૨૪,૨૦૨ (વસ્તી ગણતરી ૨૦૦૧ પ્રમાણે) જેમાં ૫૧ % પૂરૂષો અને ૪૯ % સ્ત્રીઓ તથા શૈક્ષણીકતાનો દર ૬૩%, જે રાષ્ટ્રીય દર ૫૯.૫% કરતાં ઉંચો છે. પૂરૂષ શૈક્ષણીકતા ૭૦% તથા સ્ત્રી શૈક્ષણીકતા ૫૫ % છે.૬ વર્ષથી નિચેના બાળકો ૧૫ % છે.(વસ્તી ગણતરી ૨૦૦૧ પ્રમાણે)

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

 • પૌરાણીક કાળની "જાંબુવંતની ગુફા",જે રામાયણ કાળની હોવાનું મનાય છે.
 • રાણાવાવમાં આધુનિક સિમેન્ટ ફેક્ટરી આવેલ છે.

રાણાવાવ તાલુકામાં આવેલાં ગામો[૧][ફેરફાર કરો]

રાણાવાવ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન
 1. અજમાપા નેસ
 2. અમરદડ
 3. અણીયાળી
 4. આંટી નેસ
 5. આશીયાપાટ
 6. બાપોદર
 7. બેડાવાળો નેસ
 8. ભોદ
 9. ભોડદર
 10. ભુખબરા નેસ
 11. બિલેશ્વર
 1. બોરડી
 2. બોરીયાવાળો નેસ
 3. છપ્પરવાળા નેસ
 4. ડૈયર
 5. દાંતણીયા નેસ
 6. રાણા કંડોરણા
 7. કરવલ નેસ
 8. કઠીયો નેસ
 9. ધરમપુર
 10. ધોરીયા નેસ
 11. ધોરીવાવ નેસ
 1. ધ્રાફડીયા નેસ
 2. ધુણા નેસ
 3. દિગ્વીજયગઢ
 4. દોલતગઢ
 5. ફાટલ નેસ
 6. ફુલઝર નેસ
 7. ગંડીઆવાળો નેસ
 8. હનુમાનગઢ
 9. જાંબુ
 10. ઝારેરા નેસ
 11. કેરાળા
 1. ખાખરાવાળા નેસ
 2. ખંભાળા
 3. ખારાવીરા ખુણાનો નેસ
 4. ખારાવીરા નેસ
 5. ખીજદડ
 6. ખીરસરા
 7. ખોડીયાર નેસ
 8. કોઠાવાળો નેસ
 9. કૃષનાય નેસ
 10. મહીરા
 1. મલેક નેસ
 2. મોકલ
 3. મોરીવીરડા નેસ
 4. મુંજવાળો નેસ
 5. પાદરડી
 6. પીપળીયા
 7. રામગઢ
 8. રાણવા નેસ
 9. સાજણાવાડા નેસ
 10. સતવીરા નેસ
 11. શેરમલકી નેસ
 1. શેરમલકી ખુણાનો નેસ
 2. ઠોયાણા
 3. ઉમરીવાળા નેસ
 4. વડવાળા-રાણા
 5. વાળોત્રા
 6. વીજફાડીયા નેસ
 7. વનાણા
 8. આદિત્યાણા

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]