પોરબંદર તાલુકો
પોરબંદર તાલુકો | |
---|---|
તાલુકો | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | પોરબંદર |
મુખ્યમથક | પોરબંદર |
વિસ્તાર | |
• કુલ | ૧,૧૪૧.૪ km2 (૪૪૦.૭ sq mi) |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૩,૮૪,૬૬૦ |
• ગીચતા | ૩૪૦/km2 (૮૭૦/sq mi) |
• સાક્ષરતા | ૭૭.૯૩ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
ટેલિફોન કોડ | ૦૨૮૬ |
પોરબંદર તાલુકો ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લાનો, જિલ્લાની પશ્ચિમે આવેલો તાલુકો છે. પોરબંદર શહેર આ તાલુકાનું મુખ્ય મથક છે.
ભૂગોળ[ફેરફાર કરો]
આ તાલુકાને કુલ ૧૧પ કિ.મી. દરિયાઈ કિનારો છે. ઉત્તર બાજુ હાલાર પ્રદેશને જુદો પાડતો બરડો ડુંગર છે એ પ્રદેશ બરડા વિસ્તાર તરીકે ઓળખાય છે. દક્ષિણ બાજુ આ તાલુકો ૮૮ કિ.મી.ની દરિયાઈ પટ્ટી પર પથરાયેલો છે જે ઘેડ વિસ્તાર તરીકે ઓળખાય છે. આ પટ્ટી પર ર૪ ગામો જયારે બરડા વિસ્તારમાં પ૩ ગામો છે. કુલ ૭પ ગામો છે. ઉપરાંત બે ટીંબા તથા બરડા અભયારણ્ય સાથેના બે જંગલ વિસ્તાર છે. કુલ વિસ્તાર ૧૧૪૧.૪ કિ.મી. છે.[૨]
પોરબંદર તાલુકાનાં ગામો[ફેરફાર કરો]
આ તાલુકામાં ૪ નગર અને ૭૫ ગામ આવેલાં છે.[૧]
| ||||||||||||||||
|
સંદર્ભો[ફેરફાર કરો]
- ↑ ૧.૦ ૧.૧ "censusindia.co.in". મૂળ માંથી 2017-12-30 પર સંગ્રહિત. મેળવેલ 2017-06-18.
- ↑ "તા.પં.પોરબંદર". મૂળ માંથી 2013-01-02 પર સંગ્રહિત. મેળવેલ 2017-06-18.
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
- પોરબંદર તાલુકા પંચાયત સંગ્રહિત ૨૦૨૧-૦૮-૦૭ ના રોજ વેબેક મશિન
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |