લખાણ પર જાઓ

કુતિયાણા તાલુકો

વિકિપીડિયામાંથી
કુતિયાણા તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોપોરબંદર
મુખ્ય મથકકુતિયાણા
વસ્તી
 (૨૦૧૧)[]
 • કુલ૮૬૨૨૧
 • લિંગ પ્રમાણ
૯૫૫
 • સાક્ષરતા
૭૧.૭૫
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

કુતિયાણા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લાનો મહત્વનો તાલુકો છે. કુતિયાણા આ તાલુકાનું મુખ્ય મથક છે.

કુતિયાણા તાલુકામાં આવેલાં ગામો

[ફેરફાર કરો]

કુતિયાણા તાલુકામાં ૪૬ ગ્રામપંચાયતો સહીત કુલ ૪૭ ગામ અને એક નગર, કુતિયાણા આવેલ છે.[]

કુતિયાણા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન


સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Villages and Towns in Kutiyana Taluka of Porbandar, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૨૦ મે ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]
  2. તા.પં.કુતિયાણા, ગામોની યાદી[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]