લખાણ પર જાઓ

કોડીનાર

વિકિપીડિયામાંથી
કોડીનાર
—  નગર  —
કોડીનારનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°47′42″N 70°42′04″E / 20.795035°N 70.701048°E / 20.795035; 70.701048
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ગીર સોમનાથ
વસ્તી ૪૧,૪૯૨[] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
  • • પીન કોડ • ૩૬૨૭૨૦
    • ફોન કોડ • +૯૧ ૨૭૯૫
    વાહન • GJ-32

કોડીનાર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના મહત્વના તાલુકા કોડીનાર તાલુકામાં આવેલું નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે.

કુલ વસ્તી (૨૦૧૧) પુરુષો સ્ત્રીઓ બાળકો
(૬ વર્ષથી નાના)
સાક્ષરતા દર
%
પુરુષ સાક્ષરતા
%
સ્ત્રી સાક્ષરતા
%
રાજ્ય સા.દ.થી
૪૧,૪૯૨ ૨૧,૧૧૧ ૨૦,૩૮૧ ૪૯૩૫ (૧૧.૮૯ %) ૮૦.૧૧ ૮૬.૫૭ ૭૩.૪૭ વધુ

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Kodinar City Population Census 2011 - Gujarat". www.census2011.co.in. મેળવેલ ૮ જૂન ૨૦૧૮.