ચર્ચા:પંચમહાલ જિલ્લો

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

હુ ગોધરા નિ રહેવાસી છુ ને મરે પાચ મહેલ ના નામ જાન્વા છે.

સારો પ્રશ્ન ![ફેરફાર કરો]

સારો પ્રશ્ન ! ઉતર શોધવાની કોશિશ વિકિમિત્રો જરૂર કરશે.ચાલો ખાંખાખોળા ચાલુ કરીએ. --અશોક મોઢવાડીયા ૧૧:૧૯, ૨૦ નવેમ્બર ૨૦૦૮ (UTC)

અંગ્રેજી વિકિપીડિયા પ્રમાણે તેનું નામ તેમાં પાંચ મહેલો હોવાને કારણે નહી પણ, રજવાડા સમયમાં ગ્વાલિયરનાં સિંધિયા રાજાએ પાંચ જિલ્લા અંગ્રેજોને તબદિલ પરી આપ્યાં હતાં તે પરથી પડ્યું છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૧૭, ૨૦ નવેમ્બર ૨૦૦૮ (UTC)


જોઇ જશો? સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૨૧:૩૮, ૧૦ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]

Corrected and added few information...--ચિરાયુ ચિરીપાલ (ચર્ચા) ૨૩:૨૦, ૧૦ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
I thank you very much for your prompt and promising updates.. Simply great! સીતારામ.... મહર્ષિ --Maharshi675 (talk) ૨૩:૨૬, ૧૦ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]