મોરવા (હડફ) તાલુકો
Appearance
મોરવા (હડફ) તાલુકો | |
---|---|
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | પંચમહાલ |
મુખ્ય મથક | મોરવા (હડફ) |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
મોરવા (હડફ) તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાનો તાલુકો છે. મોરવા (હડફ) આ તાલુકાનું મુખ્ય મથક છે.
ભૂગોળ
[ફેરફાર કરો]તાલુકાની મુખ્ય નદીઓ હડફ નદી તથા પાનમ નદી છે.
મોરવા (હડફ) તાલુકામાં આવેલાં ગામો
[ફેરફાર કરો]આ તાલુકામાં ૫૩ જેટલા ગામોનો સમાવેશ થાય છે.
| ||||||||||||||||
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |