લખાણ પર જાઓ

બોરીવલી

વિકિપીડિયામાંથી

બોરીવલીમુંબઈ શહેરનું વાયવ્ય દિશાનું એક મહત્વનું પરુ છે. અહીંની મોટા ભાગની વસ્તી ગુજરાતી લોકોની છે. પહેલાના સમયમાં અહીં આદિવાસી, કોળી અને વન્ય જાતિના લોકો પરંપરાગત રીતે વસવાટ કરતા હતા.

અહીંનાં જોવાલાયક સ્થળોમાં સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન, કાન્હેરીની ગુફાઓ, એસ્સેલવર્લ્ડ, ગોરાઈનો દરિયા કિનારો, વોટર કિંગડમ, પેગોડા, મંડપેશ્વરની ગુફાઓ, વગેરેનો સમાવેશ થાય છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]