મીઠી નદી, મુંબઈ

વિકિપીડિયામાંથી
મીઠી નદી
માહિમ નદી
બાંદ્રામાં મીઠી નદી
મીઠી નદી મધ્યમાં દર્શાવેલ છે.
સ્થાન
જિલ્લોમુંબઈ ઉપનગરી જિલ્લો
રાજ્યમહારાષ્ટ્ર
દેશભારત
ભૌગોલિક લક્ષણો
સ્રોતવિહાર તળાવ, પવઇ તળાવ
 ⁃ સ્થાનઆરે કોલોની, ગોરેગાંવ (પૂર્વ), મુંબઈ
નદીનું મુખઅરબી સમુદ્ર
 • સ્થાન
માહિમ ખાડી
લંબાઇ૧૫ કિમી

મીઠી નદીભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં વહેતી એક નદી છે. મુંબઈના સાલ્શેત ટાપુ (Solsette) પર આ નદી વિહાર અને પવઈ તળાવોના જળાશયમાંથી શરૂ થાય છે અને બોરિવલી રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી પસાર થઈ માહિમની ખાડીમાં મળી જાય છે. જે નદી લાંબા સમય સુધી રાષ્ટ્રીય ઉદ્યાન વચ્ચે વહે છે, ત્યાં સુધી તે સ્વચ્છ રહે છે અને ઉદ્યાનમાંથી બહાર નીકળાતાં જ તે દૂષિત થવા લાગે છે.[૧] મુંબઈનું હવાઈમથક બનવાને કારણે તેના તળવિસ્તારમાં ફેરફાર થવાને કારણે તેનો પટ બદલાયેલ છે. પરિણામે મીઠી નદીમાં પૂર આવ્યું હતું અને ઘરવખરીને ઘણું નુકસાન થયું હતું.

મીઠી નદીના પુનરોદ્ધાર કાજે મીઠી નદી પ્રાધિકરણની સ્થાપના કરવાનો પ્રસ્તાવ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Mithi river water pollution and recommendations for its control" (PDF). Maharashtra Pollution Control Board. મૂળ (PDF) માંથી 2017-01-10 પર સંગ્રહિત. મેળવેલ ૨૯ ઓગસ્ટ ૨૦૧૪.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]