કમલા નહેરુ ઉદ્યાન, મુંબઈ
Appearance
કમલા નહેરુ ઉદ્યાન એક બગીચો છે, જે ભારતમાં 4,000 square feet (370 m2) વિસ્તારમાં ફેલાયેલ છે.[૧] આ ઉદ્યાન મુંબઇના મલબાર હિલ વિસ્તારમાં ઉપરના ભાગે આવેલ છે. તેનું નામ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના પત્ની કમલા નહેરુના નામ પરથી આપવામાં આવ્યું છે[૨].
આ જગ્યાની શાળામાં ભણતાં બાળકો દ્વારા વારંવાર મુલાકાત લેતાં હોવાને કારણે, અહીં તેમના મનોરંજનના હેતુથી એક માળખું બુટ જેવા આકારમાં બનાવવામાં આવેલ છે. આ બુટઘરની પ્રેરણા અંગ્રેજી બાળગીત (nursery rhyme) There was an Old Woman Who Lived in a Shoe પરથી લેવામાં આવી હતી.
આ ઉદ્યાનમાંથી આ શહેરના ચોપાટી બીચ, અને મરીન ડ્રાઇવ જેવા વિસ્તાર જોઈ શકાય છે.
ચિત્ર-દર્શન
[ફેરફાર કરો]-
જૂનું બુટઘર
-
સિંહ સ્થંભ
-
સિંહ સ્થંભ (વિગતવાર)
-
મરીન ડ્રાઇવ, ચોપાટીનું દૃશ્ય
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Kamala Nehru Park". The Travel Channel. મેળવેલ ૨૫ જુલાઈ ૨૦૧૦. Check date values in:
|access-date=
(મદદ)[હંમેશ માટે મૃત કડી] - ↑ "કમલા નહેરુ ઉદ્યાન, મુંબઈ". મેળવેલ ૨૪ માર્ચ ૨૦૧૭.