લખાણ પર જાઓ

મુલુંડ

વિકિપીડિયામાંથી
મુલુંડ

मुलुंड
પરું
મુલુંડ is located in મુંબઈ
મુલુંડ
મુલુંડ
અક્ષાંશ-રેખાંશ: 19°10′18″N 72°57′22″E / 19.17168°N 72.95600°E / 19.17168; 72.95600
દેશભારત
રાજ્યમહારાષ્ટ્ર
જિલ્લોમુંબઈ ઉપનગરીય
વોર્ડમુલુંડ
ઊંચાઇ
૧૧ m (૩૬ ft)
વસ્તી
 • કુલ૭,૫૦,૦૦૦
ભાષાઓ
 • અધિકૃત અને અન્યમરાઠી
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
પિનકોડ
૪૦૦૦૮૦ (મુલુંડ પશ્ચિમ), ૪૦૦૦૮૧ (મુલુંડ પૂર્વ) & ૪૦૦૦૮૨ (મુલુંડ કોલોની)
વાહન નોંધણીMH-03-XX-XXXX
લોક સભા વિસ્તારમુંબઈ (૨૮) []
વિધાન સભા વિસ્તારમુલુંડ (૧૫૫)[]

મુલુંડ મહારાષ્ટ્ર, ભારત માં આવેલા મુંબઈનું એક પરું છે, જે મુંબઈથી ૩૨ કિમી ઉત્તર-પૂર્વે આવેલું છે. મુલુંડ મધ્ય રેલ્વે લાઇન પર આવેલું ઉપનગરીય રેલ્વે સ્ટેશન પણ છે. મુલુંડ સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનને સમાંતર આવેલું છે, તેમજ ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને ઐરોલી પુલ વડે ત્યાંથી નવી મુંબઈ સરળતાથી જઇ શકાય છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ "ACs and PCs in Maharashtra". મૂળ માંથી 2010-03-18 પર સંગ્રહિત. મેળવેલ ૫ ડિસેમ્બર ૨૦૧૧.