હેંગિંગ ગાર્ડન, મુંબઈ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
હેંગિંગ ગાર્ડન, મુંબઈ

18°57′24″N 72°48′18″E / 18.956724°N 72.804937°E / 18.956724; 72.804937

હેંગિંગ ગાર્ડન્સ, મુંબઇ, ફિરોઝશાહ મહેતા ઉદ્યાન તરીકે પણ ઓળખાય છે, એક મુંબઇ શહેરમાં મલબાર હિલ વિસ્તારની ઉપરની બાજુએ પશ્ચિમ ભાગ પર કમલા નહેરુ ઉદ્યાનની સામે આવેલ એક બગીચો છે. અહીંથી અરબી સમુદ્ર પર સૂર્યાસ્તનો નજારો માણી શકાય છે અને છોડની હારમાળા પર કોતરવામાં આવેલ પ્રાણીઓ આકાર અહીંની વિશિષ્ટતા છે. આ ઊદ્યાન ૧૮૮૧ના વર્ષમાં ઉલ્હાસ ઘાપોકર દ્વારા મુંબઈના મુખ્ય જળ-સંગ્રહ પર બનાવવામાં આવ્યો હતો. કેટલાકના કહેવા મુજબ નજીક આવેલા ટાવર્સ ઓફ સાઇલન્સ તરફથી આવતા પાણીને સંભવિત જળ-સંગ્રહમાં આવતું રોકવા માટે બનાવવામાં આવેલ છે. દૂરથી જોતાં પાર્કની અંદરના પદપથ (વોકવે) પર PMG (Pherozeshah Mehta Gardens) કર્સ્યુ જોડણીના અક્ષરોમાં લખાયેલ જોવા મળે છે.

ચિત્ર-દર્શન[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]