ગોરેગાંવ
Appearance
ગોરેગાંવ
गोरेगाव | |
---|---|
પરું | |
ઓબેરોય મોલ અને કોમર્ઝ ટાવર (વેસ્ટઇન હોટેલ), ગોરેગાંવ, મુંબઈ. | |
અક્ષાંશ-રેખાંશ: 19°09′18″N 72°51′00″E / 19.155°N 72.85°E | |
દેશ | ભારત |
રાજ્ય | મહારાષ્ટ્ર |
જિલ્લો | મુંબઈ ઉપનગર |
મેટ્રો | મુંબઈ |
સરકાર | |
• માળખું | મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ગ્રેટર મુંબઈ (MCGM) |
ભાષાઓ | |
• અધિકૃત | મરાઠી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
વાહન નોંધણી | MH-02 |
લોકસભા વિસ્તાર | મુંબઈ ઉત્તર પશ્ચિમ |
વિધાનસભા વિસ્તાર | ગોરેગાંવ (પરાંનો પશ્ચિમ વિભાગ આવરે છે) દિંદોશી (પરાંનો પૂર્વ ભાગ આવરે છે) |
ગોરેગાંવ મુંબઈના પશ્ચિમ રેલ્વે માર્ગ પર આવેલું એક પરું છે. ૨૦૧૮માં મુંબઈ ઉપનગરીય રેલ્વેના હાર્બર રેલ્વે માર્ગનું જોડાણ ગોરગાંવ સ્ટેશન સાથે કરવામાં આવ્યું હતું.
લોકપ્રિય સંસ્કૃતિમાં
[ફેરફાર કરો]તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ધારાવાહિકમાં આવતી ગોકુલધામ સોસાયટી ગોરેગાંવ વિસ્તારમાં છે તેમ દર્શાવાયું છે.[૧]
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Saini, Narinder (14 February 2020). "Gokuldham society of Taarak Mehta ka ooltah chashma serial ". NDTV INDIA. મેળવેલ 30 March 2020.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |