ચારકોપ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ચારકોપનાં મેંગ્રુવ

ચારકોપ એ કાંદિવલી (પશ્ચિમ),ઉત્તર મુંબઈ માં આવેલું એક પરું છે. તે મુળભુત રીતે MHADA (મ્હાડા) ના મકાનો બાંધવા માટેનો વિસ્તાર હતો, પરંતુ હવે તે સામાન્ય રહેઠાણો અને વ્યાપારી વિસ્તારો ધરાવે છે.

નજીકના સ્ટેશન[ફેરફાર કરો]

કાંદિવલી અને બોરિવલી સ્ટેશન અનુક્રમે ૩.૫ અને ૪ કિમીના અંતરે આવેલાં છે. સેકટર ૮માં નાશિક, પુને અને માલવણ માટે બસ સેવા શરુ કરવામાં આવી છે.