મલાડ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
મલાડ સ્ટેશન (પ.) નું પ્રવેશદ્વાર

મલાડ મુંબઈના ઉત્તર ભાગમાં આવેલું એક પરું છે. મલાડ મુંબઈના પશ્ચિમ પરાંમાનું એક છે. મલાડમાં પશ્ચિમ લાઇન પર રેલ્વે સ્ટેશન આવેલું છે અને તે ઉત્તરમાં કાંદિવલી અને દક્ષિણમાં ગોરેગાંવ વચ્ચે આવેલું છે. પશ્ચિમ રેલ્વે લાઇન મલાડને પશ્ચિમ અને પૂર્વ એમ બે વિભાગોમાં અલગ પાડે છે.

ભારતીય નૌકાદળનું તાલીમ મથક INS હમલા અહીં આવેલું છે.[૧]

વસ્તી[ફેરફાર કરો]

મલાડની વસ્તી ૧૫,૬૧,૯૩૮ વ્યક્તિઓની છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Indian Navy". web.archive.org. 2012-01-30. મેળવેલ 2019-01-18.