લખાણ પર જાઓ

ઉલ્હાસ નદી

વિકિપીડિયામાંથી
ઉલ્હાસ નદી
સ્થાન
દેશભારત
રાજ્યમહારાષ્ટ્ર
શહેરોમુંબઈ, થાણા
ભૌગોલિક લક્ષણો
સ્રોતપશ્ચિમ ઘાટ
 ⁃ સ્થાનભારત
નદીનું મુખ 
 • સ્થાન
અરબી સમુદ્ર, ભારત

ઉલ્હાસ નદી મુંબઈના ઉપનગર કલ્યાણ ખાતે વહેતી એક નદી છે. આ નદી મહારાષ્ટ્ર રાજ્યમાં પશ્ચિમ ઘાટની સહ્યાદ્રિ પર્વતમાળામાંથી ઉદ્‌ભવે છે.[] બદલાપુર, થાણા અને મુંબઈ આ નદી કિનારે વસેલાં મુખ્ય શહેરો છે. આ નદી અરબી સમુદ્રમાં મળે છે. આ નદીનું પાણી બદલાપુર, નવી મુંબઈ, કલ્યાણ અને ડોંબીવલીના શહેરી વિસ્તારોમાં વપરાશમાં લેવામાં આવે છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2014-07-25 પર સંગ્રહિત. મેળવેલ 2016-01-19.
  2. Lewis, Clara (18 March 2013). "Greens: Monitor discharge in Ulhas river". Mumbai: Times of India. મેળવેલ 14 July 2014.