સહ્યાદ્રિ પર્વતમાળા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

સહ્યાદ્રિ પર્વતમાળા ભારતીય ઉપખંડમાં આવેલી પર્વતમાળા છે, જે પશ્ચિમ ઘાટ તરીકે પણ ઓળખાય છે. આ પર્વતમાળા ગુજરાત, મહારાષ્ટ્ર, ગોઆ, કર્ણાટક, તમિલનાડુ અને કેરળ રાજ્યમાંથી પસાર થાય છે.

ચિત્ર દર્શન[ફેરફાર કરો]

મુન્નાર ખાતે ચાના બગીચાઓ