મલયાલમ ભાષા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

મલયાલમ ભાષા ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કેરળ રાજ્યમાં વહેવારમાં વપરાતી મુખ્ય ભાષા છે. આ ઉપરાંત દક્ષિણ ભારતમાં આવેલાં ચારે રાજ્યોમાં લોકો આ ભાષા બોલી, વાંચી કે લખી શકે છે.