માહે

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
માહે
—  city  —

માહેનુ

પોંડિચેરી
અક્ષાંશ-રેખાંશ 11°41′38″N 75°32′13″E / 11.69389°N 75.53694°E / 11.69389; 75.53694
દેશ ભારત
રાજ્ય પોંડિચેરી
જિલ્લો માહે
વસ્તી

• ગીચતા

૩૬,૮૨૩ (૨૦૦૧)

• 4,091/km2 (10,596/sq mi)

સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

[convert: invalid number]

• 0 metres (0 ft)

માહે,દક્ષિણ ભારતનાં સમુદ્રકિનારે કેન્દ્રશાસિત પ્રદેશ પોંડિચેરીમાં આવેલ,૯ વર્ગ કિ.મી.નું નાનું શહેર છે. જેનું સ્થાનિક મલયાલમ ભાષામાં અધિકૃત નામ 'મય્યાઝી'(Mayyazhi (മയ്യഴി)) છે. મય્યાઝીનોં અર્થ 'સમુદ્રની ભ્રમર'("eyebrow of the sea") તેવો થાય છે. આ શહેરની ત્રણ બાજુ કેરળ રાજ્યના કન્નુર જિલ્લા થી ઘેરાયેલ છે.

આ ભુતપૂર્વ ફ્રેન્ચ વસાહત, હવે માહે જિલ્લાની નગરપાલિકા છે.પોંડિચેરીની ધારાસભામાં અહીંના બે ધારાસભ્ય પ્રતિનિધિત્વ કરે છે,એક 'માહે'નાં અને બીજા 'પલ્લુર' માંથી. માહે માં મુખ્યત્વે મલયાલમ ભાષા બોલવામાં આવે છે.

વસ્તી[ફેરફાર કરો]

કુલ વસ્તી (૨૦૦૧) પુરુષો
%
સ્ત્રીઓ
%
બાળકો
(૬ વર્ષથી નાના) %
સાક્ષરતા દર
%
પુરુષ સાક્ષરતા
%
સ્ત્રી સાક્ષરતા
%
રાષ્ટ્રીય સા.દ.
૫૯.૮ %થી
૩૬,૮૨૩ ૪૭ ૫૩ ૧૧ ૮૫ ૮૬ ૮૫ વધુ