સિંધુ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
સિંધુ
નદી
સિંધુ નદીનો ખીણ પ્રદેશ દર્શાવતી ઉપગ્રહે લીધેલી છબી
દેશો  પાકિસ્તાન (૯૩%),  ભારત (૫%),  ચીન (૨%)
Tributaries
 - left ઝંસ્કાર નદી, સુરુ નદી, સોણ નદી, જેલમ નદી, ચિનાબ નદી, રાવી નદી, બિયાસ નદી, સતલજ નદી, પાંજનાદ નદી
 - right શ્યોક નદી, હુંઝા નદી, ગિલગીટ નદી, સ્વાત નદી, કુનાર નદી, કાબુલ નદી, કુર્રમ નદી, ગોમાલ નદી, ઝોબ નદી
શહેરો લેહ, સ્કર્દૂ, દાસુ, બેશમ, થાકોટ, ડેરા ઇસ્માઇલ ખાન, સુક્કુર, હૈદરાબાદ, સિંધ
Primary source સેન્ગે ઝાંગબો
 - location તિબેટ
Secondary source ગાર સાંગપો
Source confluence
 - location સિકુન્હે, ચીન
 - elevation ૪,૨૫૫ m (૧૩,૯૬૦ ft)
 - coordinates 32°29′54″N 79°41′28″E / 32.49833°N 79.69111°E / 32.49833; 79.69111
મુખપ્રદેશ અરબી સમુદ્ર (મુખ્ય), કચ્છનું રણ (ગૌણ)
 - સ્થાન સિંધુ નદીનો મુખપ્રદેશ (મુખ્ય), થારનું રણ (ગૌણ), પાકિસ્તાન
 - elevation ૦ m (૦ ft)
 - coordinates 23°59′40″N 67°25′51″E / 23.99444°N 67.43083°E / 23.99444; 67.43083
લંબાઇ ૨,૮૮૦ km (૧,૭૯૦ mi)
Basin ૧૧,૬૫,૦૦૦ km2 (૪,૪૯,૮૦૯ sq mi)
Discharge for અરબી સમુદ્ર
 - average ૬,૬૦૦ m3/s (૨,૩૩,૦૭૭ cu ft/s)
સિંધુ નદીનો નકશો

સિંધુ નદી (સંસ્કૃત અને હિન્દી: सिन्धु; سندھ ; سنڌو ; હિંદુ ; અબાસિન નદીઓનો પિતા; [સેંગે ચુ] error: {{lang}}: unrecognized language code: tib (help) સિંહ નદી; 印度 યીન્દુ; ગ્રીક: Ἰνδός ઇન્ડોસ[૧]) એ પાકિસ્તાનની મહત્વપૂર્ણ અને લાંબામાં લાંબી નદી છે અને ભારતીય ઉપખંડમાંની મહત્વપૂર્ણ નદીઓમાંની એક છે. તિબેટમાં માનસરોવર પાસેથી નીકળતી આ નદી જમ્મુ-કાશ્મીર, પાકિસ્તાનના ઉત્તર ભાગમાં પ્રવેશી દક્ષિણ તરફ વહેતી અરબી સમુદ્રમાં કરાચી બંદર પાસે ભળી જાય છે. આ નદીની લંબાઇ આશરે ૩૨૦૦ કિ.મી. છે. તેનો વ્યાપ ૪૫૦૦૦૦ ચોરસ માઇલ માં ફેલાયેલો છે. આ નદીમાં વાર્ષિક ૨૦૭ ઘન કિ.મી. જેટલો જલ-પ્રવાહ વહે છે. દુનિયાની ટોચપર હિમનદીમાંથી નીકળતી આ નદી જંગલો, ખેતરોને પોષે છે અને દેશના પર્યાવરણમાં મહત્વનો ભાગ ભજવે છે. સિંધ પ્રદેશમાં સિંધુમાં ચેનાબ, રાવી, સતલજ, જેલમ, બિયાસ અને લુપ્ત થઇ ગયેલી સરસ્વતી મળે છે; આ પ્રદેશને સપ્તસિંધુનો પ્રદેશ ગણવામાં આવે છે. સપ્તસિંધુમાં બીજા વીસ જેટલા ફાંટા પડે છે.

સંદર્ભ[ફેરફાર કરો]