અંકલેશ્વર
Jump to navigation
Jump to search
અંકલેશ્વર | |||||
— શહેર — | |||||
અક્ષાંશ-રેખાંશ | 21°36′N 73°00′E / 21.6°N 73°E | ||||
દેશ | ![]() | ||||
રાજ્ય | ગુજરાત | ||||
જિલ્લો | ભરૂચ | ||||
વસ્તી | ૧,૪૦,૮૩૯ (૨૦૦૧[૧]) | ||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||
---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||
કોડ
|
અંકલેશ્વર દક્ષિણ ગુજરાત ના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાનું મુખ્ય મથક છે.
ભૂગોળ[ફેરફાર કરો]
આ શહેર મુંબઇથી અમદાવાદ જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ તેમજ રેલ્વે માર્ગ પર આવેલું છે. વળી રાજપીપળા, હાંસોટ, વાલિયા, માંગરોળ, ડેડીયાપાડા, ઝઘડીયા, ભરૂચ સાથે રાજ્યમાર્ગે અંકલેશ્વર જોડાયેલ છે. અહીંથી અંહીથી અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપળા તેમ જ અંકલેશ્વર-ઝઘડીયા-નેત્રંગ એમ બે જગ્યા પર નેરોગેજ રેલ્વે માર્ગ આઝાદી પહેલાંના સમયથી અસ્તિત્વ ધરાવે છે.
ઉદ્યોગો[ફેરફાર કરો]
અહીં એશિયા ખંડની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત આવેલી છે. અંકલેશ્વરમાં GIDC અને ONGCના મથકો આવેલા છે. અંકલેશ્વરમાં ૧૫૦૦થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે.
આ ઉપરાંત અહીંના લોકો મુખ્યત્વે વ્યવસાયમાં ખેતી અને પશુપાલન કરે છે, જે પૈકી મુખ્ય ખેતી શેરડી, ડાંગર તેમ જ કપાસની થાય છે.
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. the original માંથી ૧૬ જૂન ૨૦૦૪ પર સંગ્રહિત. Retrieved ૧ નવેમ્બર ૨૦૦૮. Check date values in:
|accessdate=, |archivedate=
(મદદ)
![]() | આ ગુજરાતની ભૂગોળ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |