રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૫૯

વિકિપીડિયામાંથી

ઢાંચો:Indian Highways Box રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૫૯ (NH 59) ભારત દેશનો મહત્વનો રાષ્ટ્રીય ધોરી માર્ગ છે. ૩૫૦ કિલોમીટર (૨૧૭ માઇલ) લંબાઇ ધરાવતો આ ધોરી માર્ગ ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર તેમ જ મધ્ય પ્રદેશ રાજ્યના પાટનગર ઇન્દૌર શહેરોને જોડે છે. આ ધોરી માર્ગની લંબાઇ ગુજરાત રાજ્યમાં ૨૨૧ કિલોમીટર (૧૩૭ માઇલ) તેમ જ મધ્ય પ્રદેશ રાજ્યમાં ૧૨૯ કિલોમીટર (૮૦ માઇલ) જેટલી છે.


રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૫૯ પર આવતાં ગુજરાત રાજ્યનાં ગામો તેમ જ શહેરો[ફેરફાર કરો]

રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૫૯ પર આવતાં મધ્ય પ્રદેશ રાજ્યનાં ગામો તેમ જ શહેરો[ફેરફાર કરો]

આ પણ જૂઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]