રાષ્ટ્રીય ધોરીમાર્ગ 6 (ભારત)

વિકિપીડિયામાંથી

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 6 shield}}

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 6
ઘાટા ભૂરા રંગે દર્શાવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 6 સાથેનો ભારતનો માર્ગ નકશો.
માર્ગ માહિતી
લંબાઈ૦ કિ.મી. (૦ માઇલ)
GQ: 117 km (73 mi) (કોલકાતા - ખડગપુર)
Phase III: 358 km (222 mi)
મહત્વનાં જોડાણો
West અંતહજીરા, ગુજરાત
East અંતકોલકાતા, પશ્ચિમ બંગાળ
સ્થાન
રાજ્યો:ગુજરાત: 177 km (110 mi)
મહારાષ્ટ્ર: 813 km (505 mi)
છત્તીસગઢ: 314 km (195 mi)
ઓરિસ્સા: 412 km (256 mi)
ઝારખંડ: 22 km (14 mi)
પશ્ચિમ બંગાળ: 161 km (100 mi)
પ્રાથમિક
ગંતવ્યસ્થાનો:
સુરત - ધુળે - અમરાવતી - નાગપુર - દુર્ગ - રાઈપુર - સંબલપુર - બહારાગોરા - કોલકાતા
Highway system
NH5A-IN.svg NH 5ANH7-IN.svg NH 7

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 6 (NH 6), ભારતનો ઘણો જ વ્યસ્ત ધોરીમાર્ગ છે જે ભારતનાં ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓરિસ્સા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ રાજ્યોમાંથી પસાર થાય છે. આ ધોરીમાર્ગ પર સુરત, ધુળે, અમરાવતી, નાગપુર, દુર્ગ, રાઈપુર, સંબલપુર, કોલકાતા જેવા શહેરો આવેલાં છે. આ ધોરીમાર્ગ ભારતનાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો ભાગ છે અને અધિકૃત રીતે તે હજીરાથી કોલકાતા સુધીનો, 1,949 km (1,211 mi) લંબાઈ ધરાવતો, માર્ગ છે.[૧]

જોડાણો[ફેરફાર કરો]

જોડાયેલા રાજ્યો, જિલ્લાઓ, શહેરો, નગરો અને ગામો[ફેરફાર કરો]

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 6

ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓરિસ્સા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ રાજ્યોનાં વિવિધ જિલ્લાઓનાં ઘણાં શહેરો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 6 દ્વારા જોડાયેલાં છે.

ગુજરાત[ફેરફાર કરો]

મહારાષ્ટ્ર[ફેરફાર કરો]

છત્તીસગઢ[ફેરફાર કરો]

ઓરિસ્સા[ફેરફાર કરો]

Deogarh - Balam - Barkote

ઝારખંડ[ફેરફાર કરો]

પશ્ચિમ બંગાળ[ફેરફાર કરો]

નજીવી બાબતો[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. [૧] સંગ્રહિત ૨૦૧૧-૧૦-૨૭ ના રોજ વેબેક મશિન ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગોની વિગતો-સ્રોત-ભારત સરકાર

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]