હજીરા (તા. ચોર્યાસી)
Appearance
(હજીરા થી અહીં વાળેલું)
હજીરા | |
---|---|
નગર | |
હજીરામાં ઉદ્યોગો | |
અક્ષાંશ-રેખાંશ: 21°08′04″N 72°38′52″E / 21.13451°N 72.64772°E | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સુરત |
સરકાર | |
• માળખું | સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન |
ઊંચાઇ | ૨ m (૭ ft) |
વસ્તી (૨૦૦૯) | |
• કુલ | ૬૭,૮૨૯ |
ભાષાઓ | |
• અધિકૃત | ગુજરાતી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૩૯૪૨૭૦ |
ટેલિફોન કોડ | ૦૨૬૧ |
વાહન નોંધણી | GJ-5 |
હજીરા ગુજરાતના સુરત જિલ્લામાં આવેલ એક નગર, બંદર અને ઔદ્યોગિક કેન્દ્ર છે. તેની ભૌગોલિક અવસ્થાને કારણે એક સમયનું પ્રવાસન કેન્દ્ર અને ગામ હવે એક ઔદ્યોગિક કેન્દ્ર બની ગયું છે.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]આ ગામનું ખરું નામ ઢઉ હતું પરંતુ અહીં વૉક્સ નામના અંગ્રેજી સાહેબનો હજીરો એટલે કે કબર આવેલી હોવાથી તેનું નામ હજીરા તરીકે પ્રચલિત થયું. [૧]
ભૂગોળ
[ફેરફાર કરો]હજીરા તાપી નદીના કિનારે અરબી સમુદ્રથી ૮ કિમીના અંતરે વસેલું છે. સુરતથી તે ૨૫ કિમી અને મુંબઈથી ૩૦૦ કિમીના અંતરે આવેલું છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Patel, Vallabhbahi Lallubhai (1925-03-31). ગુજરાત પ્રાંત (Gujarat Prant) (PDF). Ahmedabad: The Gujarat Oriental Book Depot. પૃષ્ઠ 50.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |