રાષ્ટ્રીય ધોરીમાર્ગ 4 (ભારત)

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

Indian National Highway 4
4

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 4
ઘાટા ભૂરા રંગે દર્શાવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 4 સાથેનો ભારતનો માર્ગ નકશો.
માર્ગની વિગત
લંબાઈ:૦ કિ.મી. (૦ માઇલ)
મહત્વનાં જોડાણો
પ્રારંભ:મુંબઈ, મહારાષ્ટ્ર
 
અંત:ચેન્નઈ, તમિલનાડુ
સ્થાન
રાજ્યો:મહારાષ્ટ્ર: 371 km (231 mi)
કર્ણાટક: 658 km (409 mi)
આંધ્ર પ્રદેશ: 83 km (52 mi)
તમિલનાડુ: 133 km (83 mi)
પ્રાથમિક
ગંતવ્યસ્થાનો:
મુંબઈ - થાણા - પનવેલ - પુણે - સતારા - સાંગલી - કોલ્હાપૂર - બેલગામ - હુબલી - દેવનગર - ચિત્રદુર્ગ - તુંકુર - બેંગલોર - કોલાર - ચિત્તૂર - થિરુવલમ્‌ - રાણીપેટ - વાલાજપેટ - શ્રીપેરુમ્બુદુર - ચેન્નઈ
ધોરીમાર્ગ પદ્ધતિ
NH 3 NH 4A

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 4 (NH 4) પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં આવેલો મહત્વનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 4 ભારતનાં સૌથી વધુ વસતી ધરાવતા મુખ્ય દશ શહેરોમાંના ચાર - મુંબઈ, પુણે, બેંગલોર, અને ચેન્નઈને જોડે છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 4 1,235 km (767 mi) લંબાઈ ધરાવતો અને મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ રાજ્યોમાંથી પસાર થતો ધોરીમાર્ગ છે.

રસ્તો[ફેરફાર કરો]

NH 4 constitutes roughly 90% of the સ્વર્ણિમ ચતુર્ભુજ's મુંબઈ-ચેન્નઈ segment. As a part of this project NH 4 has been widened from two lane single carriageway to four lane dual carriageway. The highway is known as પુણે-બેંગલોર( PB ) Road in some parts of કર્ણાટક where it passes through. The મુંબઈ-પુણે section of the highway was supplemented by the મુંબઈ-પુના એક્સપ્રેસમાર્ગ in 2000.The highway passes through populated towns and cities of મહારાષ્ટ્ર, Karnataka and આંધ્ર પ્રદેશ namely સતારા, કરાડ, કોલ્હાપૂર, બેલગામ, ધારવાડ, હુબલી, ચિત્તૂર, દેવનગર, ચિત્રદુર્ગ and તુંકુર. The બેંગલોર-ચેન્નઈ section of the highway is supplemented by the triangle of રાષ્ટ્રીય ધોરીમાર્ગs NH7, NH46, and returns to NH4 at વાલાજપેટ in Vellore district. In some areas, one side of the highway is made of concrete while the other side is of tar.

The NH4 by-passes પુણે city from Dehu Road to Katraj. The પુણે bypass is 4 lane.There is a partial service lane which cannot be called as motorable. Now, it is being widened by two more lanes, making it a 6 lane road from Dehu road to Katraj since it is also used by the people of પુણે as the city is growing on the other side of the highway too. NH4 now also bypasses the busy Katraj ghat in પુણે by a Tunnel which saves almost one hour of travel on NH4.

NH4 bypasses સાંગલી at about 40 km (25 mi). There are two exits for સાંગલી-Miraj twin cities on NH4. Both exits form a triangle with NH4 and સાંગલી is about 40 km (25 mi) from each exit.

મુખ્ય શહેરો અને નગરો[ફેરફાર કરો]

મહારાષ્ટ્ર:

કર્ણાટક:

 • નિપ્પાણી
 • શંખેશ્વર
 • ગોકાક - હિડ્કલ બંધ થઈને હટ્ટાર્ગી ચોકડી પાસે બાહ્યમાર્ગ.
 • બેલગામ
 • હુબલી-ધારવાડ
 • હવેરી
 • રાણેબેન્નુર
 • હરિહર
 • દેવનગર
 • ચિત્રદુર્ગ
 • હિરિયુર
 • સિરા
 • તુંકુર
 • બેંગલોર
 • કોલાર

આંધ્ર પ્રદેશ:

તમિલનાડુ:

ચિત્ર ગેલેરી[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]