લખાણ પર જાઓ

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1C (ભારત)

વિકિપીડિયામાંથી

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1C shield}}

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1C
માર્ગ માહિતી
લંબાઈ૦ કિ.મી. (૦ માઇલ)
મહત્વનાં જોડાણો
પ્રારંભડોમેલ, જમ્મુ અને કાશ્મીર
પ્રારંભકટરા, જમ્મુ અને કાશ્મીર
સ્થાન
રાજ્યો:જમ્મુ અને કાશ્મીર: ૮ કિ.મી.
Highway system
NH1B-IN.svg NH 1BNH1D-IN.svg NH 1D

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1C (NH 1C) જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં આવેલો ટૂંકો ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે. એ ડોમેલ અને કટરા (જમ્મુ અને કાશ્મીર)ને જોડે છે અને તેની લંબાઈ ૮ કિ.મી. છે.[]

તાજેતરમાં તેનું નામ બદલીને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 144 (NH 144) કરવામાં આવ્યું છે; an offshoot of NH-1.[સંદર્ભ આપો]


સંદર્ભો

[ફેરફાર કરો]
  1. [૧] સંગ્રહિત ૨૦૧૧-૧૦-૨૭ ના રોજ વેબેક મશિન Details of National Highways in India-Source-Govt. of India

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]