રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1D (ભારત)

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

Indian National Highway 1 D
1 D
રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1 D
માર્ગની વિગત
લંબાઈ: ૦ કિ.મી. (૦ માઇલ)
મહત્વનાં જોડાણો
પ્રારંભ: શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર
  NH 1A શ્રીનગર ખાતે
અંત: લેહ, લડાખ
સ્થાન
રાજ્યો: જમ્મુ અને કાશ્મીર: ૪૨૨ કિ.મી (૨૬૨ માઈલ)
પ્રાથમિક
ગંતવ્યસ્થાનો:
શ્રીનગર - ઝોઝી લા - કારગિલ - લેહ
ધોરીમાર્ગ પદ્ધતિ
NH 1C NH 2

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1D (NH 1D), શ્રીનગર-લેહ ધોરીમાર્ગ તરીકે પણ ઓળખાતો આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉત્તર ભારતનાં જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં આવેલો છે જે શ્રીનગર અને લેહને જોડે છે. આ માર્ગની દેખરેખ સીમા સડક સંગઠન (Border Roads Organisation-BRO)[૧]ની ‘વિજાયક પરિયોજના’ દ્વારા કરવામાં આવે છે. એવા માત્ર બે માર્ગ છે જે લડાખને બાકીનાં ભારત સાથે જોડે છે. એક આ અને બીજો લેહ-મનાલી ધોરીમાર્ગ. શ્રીનગર-લેહ ધોરીમાર્ગ સન. ૨૦૦૬માં રાષ્ટ્રીય ધોરીમાર્ગ જાહેર કરવામાં આવ્યો હતો.[૨][૩]

શ્રીનગર-લેહ-યારકંદ(Yarkand)નો આ પ્રાચીન મધ્ય એશિયાઈ વેપાર માર્ગ સન.૧૮૭૦ની મહારાજા રણબીર સિંહ અને થોમસ ડગ્લાસ ફોર્સ્થ વચ્ચેની[૪]વ્યાપાર સંધી પછી સંધી માર્ગ (Treaty Road) તરીકે પણ ઓળખાતો હતો.[૫]

ચિત્ર ગેલેરી[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. BROનું અધિકૃત હિન્દી નામ
  2. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  3. ExpressIndia.com (April 23, 2006). "Srinagar-Leh road gets National Highway status". ExpressIndia.com.  Check date values in: April 23, 2006 (help)
  4. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  5. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]