સીમા સડક સંગઠન

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
BRO

સીમા સડક સંગઠન (Border Roads Organisation (BRO))[૧] ભારતનાં સીમાવર્તી પ્રદેશોના રસ્તાઓની દેખરેખ અને સારસંભાળ રાખે છે. તેનો સંયુક્ત કર્મચારીગણ ‘સીમા સડક ઈજનેરી સેવા’ના ‘જનરલ રિઝર્વ એન્જીનિયર ફોર્સ’ (GREF)માંથી આવતા અધિકારીઓ અને ભારતીય થલસેનાની ‘ઈજનેર કોર’ના, મિલેટ્રી ઈજનેરી કોલેજ ખીડકી, પુણેથી બહાર પડતા સિવિલ ઈજનેરોનો બનેલો છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

સીમા સડક સંગઠનની સ્થાપના ૭ મે, ૧૯૬૦[૨]ના રોજ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના પ્રમુખપદે ‘સીમા સડક વિકાસ બોર્ડ’ રૂપે થઈ. આ સંગઠન મહાનિર્દેશક, સીમા સડક, જેઓ લેફ.જનરલનો હોદ્દો ધરાવતા હોય છે, નાં વડપણ હેઠળ કાર્ય કરે છે.[૩]


સંદર્ભો[ફેરફાર કરો]

  1. BROનું અધિકૃત હિન્દી નામ
  2. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  3. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]