રાષ્ટ્રીય ધોરીમાર્ગ 4B (ભારત)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

Indian National Highway 4B
4B

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 4B
માર્ગની વિગત
લંબાઈ:૦ કિ.મી. (૦ માઇલ)
બંદર જોડાણ: ૨૦ કિ.મી.
મહત્વનાં જોડાણો
પ્રારંભ:પનવેલ, રાયગડ જિલ્લો, મહારાષ્ટ્ર
અંત:પલાસ્પે, રાયગડ જિલ્લો, મહારાષ્ટ્ર
સ્થાન
રાજ્યો:મહારાષ્ટ્ર
પ્રાથમિક
ગંતવ્યસ્થાનો:
કાલામ્બોલી, રાયગડ જિલ્લો, મહારાષ્ટ્ર
ધોરીમાર્ગ પદ્ધતિ
NH 4A NH 5

રાષ્ટ્રીય ધોરીમાર્ગ4B (NH 4B) અથવા પનવેલ બાયપાસ ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે જે પનવેલ નજીકની કાલામ્બોલી ચોકડીથી પ્રારંભ થાય છે અને પનવેલનાં બીજા છેડે પલાસ્પે ખાતે સમાપ્ત થાય છે. આ ધોરીમાર્ગ 20 km (12 mi) લાંબો છે.[૧]

રસ્તો[ફેરફાર કરો]

  • કાલામ્બોલી
  • બારાપડા
  • પનવેલ ખાડી
  • JNPT જંકશન
  • પલાસ્પે

સંદર્ભો[ફેરફાર કરો]

  1. [૧] રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં પ્રારંભ અને અંતના સ્થળો

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]