રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૫૯
Appearance
(રાષ્ટ્રીય ધોરીમાર્ગ 59 (ભારત) થી અહીં વાળેલું)
ઢાંચો:Indian Highways Box રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૫૯ (NH 59) ભારત દેશનો મહત્વનો રાષ્ટ્રીય ધોરી માર્ગ છે. ૩૫૦ કિલોમીટર (૨૧૭ માઇલ) લંબાઇ ધરાવતો આ ધોરી માર્ગ ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર તેમ જ મધ્ય પ્રદેશ રાજ્યના પાટનગર ઇન્દૌર શહેરોને જોડે છે. આ ધોરી માર્ગની લંબાઇ ગુજરાત રાજ્યમાં ૨૨૧ કિલોમીટર (૧૩૭ માઇલ) તેમ જ મધ્ય પ્રદેશ રાજ્યમાં ૧૨૯ કિલોમીટર (૮૦ માઇલ) જેટલી છે.
રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૫૯ પર આવતાં ગુજરાત રાજ્યનાં ગામો તેમ જ શહેરો
[ફેરફાર કરો]રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૫૯ પર આવતાં મધ્ય પ્રદેશ રાજ્યનાં ગામો તેમ જ શહેરો
[ફેરફાર કરો]આ પણ જૂઓ
[ફેરફાર કરો]- રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮
- રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૬
- ભારતના રાષ્ટ્રીય ધોરી માર્ગોની યાદી (અંગ્રેજી)
- રાષ્ટ્રીય ધોરી માર્ગ વિકાસ યોજના (અંગ્રેજી)