રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1 (ભારત)

વિકિપીડિયામાંથી

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1 shield}}

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1
ઘાટા ભૂરા રંગે દર્શાવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧ સાથેનો ભારતનો માર્ગ નકશો.
માર્ગ માહિતી
લંબાઈ૦ કિ.મી. (૦ માઇલ)
NS: 380 km (240 mi) (નવી દિલ્હી - જલંધર)
તબક્કો III: 49 km (30 mi)
મહત્વનાં જોડાણો
દક્ષિણ અંતદિલ્હી
 NH 2 દિલ્હીમાં

NH 8 દિલ્હીમાં
NH 10 દિલ્હીમાં
NH 24 દિલ્હીમાં
NH 58 દિલ્હીમાં
NH 22 અંબાલામાં
NH 65 અંબાલામાં
NH 1A જલંધરમાં
NH 71 જલંધરમાં

NH 15 અમૃતસરમાં
ઉત્તર અંતઅટ્ટારી, પંજાબ
સ્થાન
રાજ્યો:દિલ્હી: 22 km (14 mi)
હરિયાણા: 180 km (110 mi)
પંજાબ: 254 km (158 mi)
પ્રાથમિક
ગંતવ્યસ્થાનો:
દિલ્હી - સોનીપત- કુરુક્ષેત્ર - અંબાલા - જલંધર - લુધીયાણા - ફાગવારા - અમૃતસર - ભારત-પાક સરહદ
Highway system
NH234-IN.svg NH 234NH1A-IN.svg NH 1A

રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧ અથવા NH 1 ઉત્તર ભારતમાં આવેલો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે જે દેશની રાજધાની દિલ્હીને ભારત-પાક સરહદ નજીક આવેલાં પંજાબનાં અટ્ટારી શહેર સાથે જોડે છે. આ શેરશાહ સૂરી દ્વારા નિર્મિત "ગ્રાન્ડ ટ્રંક રોડ"નો એક ભાગ છે. જે લાહોરથી બંગાળ સુધી લંબાયેલો છે. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ દ્વારા તેને બે ભાગમાં—દિલ્હીથી ઉત્તરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧ અને દક્ષિણમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૨માં વહેંચવામાં આવ્યો છે. આ ધોરીમાર્ગની સારસંભાળ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ રાખે છે.[૧] આ માર્ગ ભારતના સૌથી લાંબા અને જુના માર્ગોમાંનો એક છે.

પ્રસ્તાવના[ફેરફાર કરો]

રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧ અમૃતસર, જલંધર, ફગવાડા, લુધિયાણા, રાજપુરા, અંબાલા, કુરુક્ષેત્ર, કર્નાલ, પાણીપત, સોનીપત અને દિલ્હી મારફતે પસાર થાય છે. તેની લંબાઇ 456 km (283 mi) છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતી દિલ્હી-લાહોર બસ ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧ પર પ્રવાસ કરે છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧ની કોઇ એક નિર્ધારીત પહોળાઇ(માર્ગ-સંખ્યા) નથી. તેની પહોળાઇ પાકિસ્તાન-ભારતની વાઘા બોર્ડરથી વાયા અમૃતસર થઇને જલંધર સુધી ચતુર્માગીય છે. જ્યારે જલંધરથી હરિયાણા-દિલ્હીની સરહદે આવેલા સોનીપત સુધી તે ષષ્ઠમાર્ગીય છે. દિલ્હીમાં આવેલ સંપૂર્ણ ભાગ અષ્ઠમાર્ગીય છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧નું સમાપન દિલ્હીના મુખ્ય માર્ગોમાંથી એક એવા રીંગ રોડમાં થાય છે.

NH 1 in Punjab[ફેરફાર કરો]

રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧ ઉપર વાઘા બોર્ડર પાર કરવા રાહ જોતા ખટારાઓ.

The northernmost stretch of NH 1 falls in the Indian state of Punjab. It initiates at the Wagah Border between India and Pakistan, at the Attari village and runs 30 km down to the city of Amritsar. From there, it passes through the districts of Kapurthala, Jalandhar, Ludhiana, Sangrur and Patiala. The cities of Kapurthala, Sangrur and Patiala, however, do not fall along the NH 1. In Patiala district, the highway passes through the town of Rajpura, which has gained prominence due to its important location on the GT Road.

This stretch of NH 1 was witness to the mass-movement and selective massacre of refugees across what is today the border between India and Pakistan, during the Partition of India.

NH 1 in Haryana[ફેરફાર કરો]

The NH 1 enters Haryana at the district of Ambala, from Punjab's Patiala district. Thereon, it passes southward through the districts of Kurukshetra, Karnal, Panipat and Sonipat. The city of Sonipat does not fall along the GT Road, while the city of Kurukshetra is marginally off it. In Ambala, it passes through one of Northern Railways' major railway junctions—the Ambala Cantonment, close to the Ambala City.

After Sonipat, the highway enters its last leg, into the national capital Delhi. The minor stretch of NH 1 in Sonipat district, leading up to the Delhi border, has been witnessing massive real-estate development along it.

NH 1 in Delhi[ફેરફાર કરો]

Delhi marks the last leg of the NH 1. It enters Delhi at the Singhu Border in the northern district and passes through all of North Delhi up to the ISBT Kashmiri Gate. There it merges into the Ring Road and proceeds beyond as NH 2, up to the Bangladesh border. In Delhi, the region through which the highway passes is the most underdeveloped and encroached district of the city. It is mostly industrial and ill-planned. The Guru Tegh Bahadur Memorial falls along the NH 1 close to the Singhu Border, in Delhi.

Spur Routes of NH 1[ફેરફાર કરો]

NH 1 presently has 4 different spur routes designated as 1A, 1B, 1C and 1D. Except for 1A, all these spurs are entirely within the state of Jammu and Kashmir. These spurs are strategically important as they connect remote cities and towns in the Himalayas with the rest of India.

National Highways Development Project[ફેરફાર કરો]

Approximately 380 km (240 mi) stretch of NH 1 from Jalandhar to Delhi is a part of the North-South Corridor.[૨]

See also[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. [https://web.archive.org/web/20160611061444/http://www.nhai.org/ સંગ્રહિત ૨૦૧૬-૦૬-૧૧ ના રોજ વેબેક મશિન [NHAI]
  2. "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2009-02-25 પર સંગ્રહિત. મેળવેલ 2013-11-24.