પાલેજ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to searchપાલેજ
—  ગામ  —
પાલેજનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 21°42′18″N 72°59′45″E / 21.705136°N 72.995875°E / 21.705136; 72.995875
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભરૂચ
તાલુકો ભરૂચ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 15 metres (49 ft)

સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
"મુખ્ય ખેતપેદાશો" કપાસ, તુવર, શાકભાજી

આ ગામ ભારત દેશનાં ગુજરાત રાજ્યના મધ્યદક્ષિણ ભાગમાં આવેલા ભરૂચ જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા ભરૂચ તાલુકામાં આવેલું એક ગામ છે.. તે આ તાલુકા નુ વધુ વસ્તી ધરાવતું ગામ છે.અહીંના લોકોનો વ્યવસાય ખેતી અને વેપાર છે. અહીંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ અને રેલ્વે પસાર થાય છે.અહીં હિંદુ,ઇસ્લામ,અને જૈન ધર્મ નાં લોકો રહે છે.અહી ક્પાસ ની જીનો અને જી.આઇ.ડી.સી. આવેલી છે. તથા જૈન મંદિરો,દરગાહ,મસ્જીદ અને હનુમાન મંદિર આવેલા છે. હિંદુ, મુસલિમ, જૈન વગેરે ધર્મ ના લોકો રહે છે